Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 466
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૪૨૯ તીર્થંકરના શરણે જવા લાયક છે. તેથી મોક્ષમાર્ગમાં ચડેલા સર્વ જીવો ધર્મતીર્થના પ્રજાજન છે, માત્ર જે તેને પોતાને કક્ષા પ્રમાણે લાગુ પડતા તમામ આદેશો-કાયદા પાળે તે સંપૂર્ણ સમર્પિત કહેવાય. સંપૂર્ણ સમર્પિત થનાર નીચેની ભૂમિકામાં અર્થાત્ સમ્યગ્દષ્ટિ હોય તોપણ કર્મસત્તાના હુમલાથી સંપૂર્ણ રક્ષણ મેળવે છે અને અંતે મોહને ઘોર પરાજય આપી શાશ્વત કાળ માટે સિદ્ધિરૂપી સામ્રાજ્યને પામે છે. ધર્મસત્તાના બધાને પાળવા લાયક આદેશો ટૂંકમાં રજૂ કરવા હોય તો ‘દરેકે પોતપોતાને યોગ્ય ઉચિત વર્તન કરવું' તે જ આદેશ છે તેમ કહી શકાય. ‘ઉચિત વર્તન' આ શબ્દમાં તીર્થંકરની સંપૂર્ણ આજ્ઞા સંક્ષેપથી આવરી શકાય છે. સભા : ધર્મતીર્થના અનુયાયી બનવા માટે જરૂરી મોહ સાથેનો સંપૂર્ણ વિરોધ મિથ્યાત્વની હાજરીમાં આત્મામાં હોઈ શકે ? સાહેબજી : હા, મિથ્યાત્વની હાજરીમાં પણ મિથ્યાત્વ મંદ થતાં મોહ ખરાબ લાગી શકે છે. જેને મોહની દુઃખકારિતા સમજાય તેને મોહ સાથે વિરોધ થઈ શકે. અહીં મોહને ઓળખવા માત્રથી ન ચાલે, પરંતુ મોહના થોડા પણ વર્ચસ્વમાંથી બહાર નીકળવું પડે. મોહના સંપૂર્ણ વર્ચસ્વમાં હોય તે મોક્ષમાર્ગાનુસા૨ી ન બની શકે, હા, પેલા ૩૫ ગુણવાળા માર્ગાનુસારી બની શકે. પૂ. હરિભદ્રસૂરિએ લખ્યું છે કે જેના આત્મા પરથી અંશમાત્ર પણ મોહનો અધિકારવર્ચસ્વ નિવૃત્ત નથી થયો તે જીવ કદી મોક્ષમાર્ગમાં ચડ્યો હોય જ નહીં, ભલે તે ગમે તેટલો ગુણિયલ હોય તો પણ તે મોક્ષમાર્ગની તો બહાર જ હોય. ૧. निच्छयओ पुण एसो विन्नेओ गंठिभेयकालो उ। एयम्मी विहिसतिवालणा हि आरोग्गमेयाओ । । ४३३ । । निश्चयतो निश्चयनयमतेन पुनरेष वचनौषधप्रयोगकालो विज्ञेयः । क इत्याह-ग्रन्थिभेदकालस्तु ग्रन्थिभेदकाल एव, यस्मिन्, कालेऽपूर्वकरणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिभिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतो यत एतस्मिन् ग्रन्थिभेदे सति विधिनाअवस्थोचितकृत्यकरणलक्षणेन सदा सर्वकालं या पालना वचनौषधस्य तया कृत्वा आरोग्यं संसारव्याधिनिरोधलक्षणमेतस्माद् वचनौषधप्रयोगाद् भवति । भिन्नग्रन्थ्यादयस्तु व्यावृत्तमोहत्वेनातिनिपुणबुद्धितया तेषु तेषु कृत्येषु प्रवर्त्तमानास्तत्तत्कर्मव्याधिसमुच्छेदका जायन्त इति । । ४३३ ।। (ઉપવેશરહસ્ય, શ્લો-૪રૂરૂ મૂલ-ટીવા) ૨. યત Øમતોઽત્રાધિષ્ઠારિળમાદ अहिगारी पुण एत्थं विण्णेओ अपुणबंधगाइ त्ति । तह तह णियत्तपगईअहिगारो णेगभेओ त्ति । । ९ । । अधिकारी पुनः 'अ' - योगमार्गे 'विज्ञेयः' ज्ञातव्यः 'अपुनर्बन्धकादिः' य इह परिणामादिभेदादपुनर्बन्धकत्वेन तांस्तान् कर्मपुद्गलान् बध्नाति स तत्क्रियाविष्टोऽप्यपुनर्बन्धक उत्कृष्टस्थितेः । आदिशब्दात् सम्यग्दृष्टिश्चारित्री चाभिगृह्यते, इह प्रकरणे एतदन्येषां सकृद्बन्धकादीनामभणनात् । अत एवाऽऽह- 'तथा तथा'- तेन तेन प्रकारेण तज्जीवग्रहणसम्बन्धयोग्यता-पगमलक्षणेन निवृत्तः- अपगतः प्रकृतेः- कर्मवर्गणारूपायाः अधिकार :- विशिष्टविचित्रफलसाधकत्वलक्षणो यस्य स निवृत्तप्रकृत्यधिकारः અનેજમે૬: કૃતિ થાર્થ: IRI अयमेवाधिकारी, नान्य इत्याह अणियत्ते पुण तीए एगंतेणेव हंदि अहिगारे । तप्परतंतो भवरागओ दढं अणहिगारि त्ति || १० || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508