________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૩૭૩
પડે તો કઠોર બનવાની પણ છૂટ છે. પ્રભુએ બધા જ ગણધરોને પ્રતિબોધ પમાડી ત્રિપદી દ્વારા હાથમાં અનેકાંતવાદ-સ્યાદ્વાદનો સિદ્ધાંત આપ્યો છે, અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી (સમગ્ર) ધર્મતીર્થની અનુજ્ઞા આપી છે, એટલે કે absolute empowerment કર્યું (પૂર્ણપણે સત્તા સંક્રાંત કરી) છે. તેથી લોકોત્તર ન્યાય પ્રવર્તાવવા જે કાંઈ કરવું પડે તે ઉત્સર્ગ-અપવાદથી કરવાના બધા અધિકારો તેમને આપ્યા. જેમ અમેરિકાના president (રાષ્ટ્રપ્રમુખને) રાષ્ટ્રના હિત માટે તમામ પગલાં લેવાની છૂટ તેના બંધારણમાં જ છે. National interest is supreme (રાષ્ટ્રહિત સર્વોપરી છે), રાષ્ટ્રના હિત માટે બધું કરી શકાય. ચાણક્ય પણ અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે રાજા માટે રાષ્ટ્રહિત જ મહાન છે. તે માટે જે કરવું પડે તે કરવાનો રાજાને અધિકાર છે, સામ-દામ-દંડ-ભેદ એમ ચારેય નીતિ અપનાવી શકે છે, પરંતુ ઉદ્દેશ ન ભુલાવો જોઈએ. લોકોમાં ન્યાય પ્રવર્તાવવા જ તે કરવું ઘટે. અત્યારે તો દુનિયામાં ઘોર શોષણ અને અન્યાય ફેલાય તેવી નીતિઓને પોષવા માટે બીજા દેશના Head of the Stateના (રાષ્ટ્રના
૧. બાર પરખદા આગળ ભાખું, તત્ત્વરુચિફલ ચાખું રે; જિન૦ કાર્યકારણ નિશ્ચય વ્યવહાર, ભાખ્યા જિનપતિ સાર રે. જિન) ૨ ગણધરનું ત્રિપદી વલી દાખી, સાધન શિક્ષા ભાખી રે; જિન) પુદ્ગલ ભાવથી રાગ ઉતારો, નિજ આતમને તારો રે. જિન ૩
(ઉપા. યશોવિજયજી કૃત અભિનંદન જિન સ્તવન) 2. Vietnam. "Phoenix demonstrated that the U.S. Government through the CIA will create, impose, and conduct an operation in another country without a semblance of a mandate from a given people or their representatives as long as the operation is considered in interest of U.S. governmental objectives." Counterspy Winter 78 27-8. (Article : CIA and Operation Phoenix in Vietnam, By Ralph McGehee, Dt. 19-2-1996) ૩. સર્વાશ્વ સમ્પ: સર્વોપાન પરિપ્રદેપા૨૨૪||
(વાવયસૂત્ર) * रक्षणं सर्वभूतानामिति क्षात्रं परं मतम् । तद् यथा रक्षणं कुर्यात्, तथा शृणु महीपते ।।३।। यथा बर्हाणि चित्राणि . बिभर्ति भुजगाशनः । तथा बहुविधं राजा, रूपं कुर्वीत धर्मवित् ।।४।। तैक्ष्ण्यं जिह्मत्वमादाल्भ्यं, सत्यमार्जवमेव च । मध्यस्थः सत्त्वमातिष्ठंस्तथा वै सुखमृच्छति ।।५।। यस्मिन्नर्थे हितं यत् स्यात्, तद्वर्ण रूपमादिशेत् । बहुरूपस्य राज्ञो हि, सूक्ष्मोऽप्यर्थो न सीदति ।।६।। नित्यं रक्षितमन्त्रः स्याद्, यथा मूकः शरच्छिखी । श्लक्ष्णाक्षरतनुः श्रीमान्, भवेच्छास्त्रविशारदः ।।७।।आपदारेषु युक्तः स्याज्जलप्रस्रवणेष्विव । शैलवर्षोदकानीव, द्विजान् सिद्धान् समाश्रयेत् । अर्थकामः शिखां राजा, कुर्याद्धर्मध्वजोपमाम् ।।८।। नित्यमुद्यतदण्डः स्यादाचरेदप्रमादतः । लोके चायव्ययौ दृष्ट्वा, बृहवृक्षमिवास्रवत् ।।९।। मृजावान् स्यात् स्वयूथ्येषु, भौमानि चरणैः क्षिपेत् । जातपक्षः परिस्पन्देत्, प्रेक्षेद् वैकल्यमात्मनः ।।१०।। दोषान् विवृणुयाच्छत्रोः, परपक्षान् विधूनयेत् । काननेष्विव पुष्पाणि, बहिरर्थान् समाचरन् ।।११।। उच्छ्रितान् नाशयेत् स्फीतान्, नरेन्द्रानचलोपमान् । क्षयेच्छायामविज्ञातां, गुप्तं रणमुपाश्रयेत् ।।१२।।
__ (श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१२०) 8. Until outlawed in mid 70s CIA directly involved in assassination attempts against Castro of Cuba, and Congolese leader Lumumba. CIA also encouraged plots that resulted in
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org