________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૨૯૫ રક્ષણ કર. આખા વિશ્વનો આધાર, સુચારુ સંચાલક તું જ છો.' એવી સ્તુતિ કરી છે. તેમાં દર્શાવેલ ધર્મસત્તાનું માહાત્મ દર્શાવે છે કે બધાં દુષ્ટ કર્મોને પહોંચી વળવાની શક્તિ-સામર્થ્ય આ ધર્મસત્તામાં છે. તીર્થકરોનું ધર્મશાસનરૂપ તંત્ર દુનિયાના ગુંડાના ગુંડાને પણ નાથી શકે तेवु छ.
સભા : પણ અંતે દુષ્ટોને સજા તો કર્મસત્તા જ ફટકારે છે ને ?
સાહેબજી : હજી પણ તમે સત્ય સમજતા નથી. કર્મસત્તા તો સર્વ નીતિઓનું ઉલ્લંઘન કરીને નિર્દયતાપૂર્વક અત્યાચાર અને અન્યાયનો કોરડો વીંઝે છે, સજા ફટકારવાનો અધિકાર ગુંડાને હોતો જ નથી. હા, ધર્મસત્તા ન્યાય પ્રવર્તાવવા માટે સજા ફરમાવે છે, પરંતુ તે તો અપરાધને ડામવા માટે ફરમાવે છે. જેમ સુરાજ્યમાં કોઈ વ્યક્તિ રાજ્યના કાયદાનું પાલન ન કરે, કાનૂન ભંગ કરે, અથવા મર્યાદા લોપે, બીજા પ્રજાજન પ્રત્યે અન્યાય-અનીતિ આચરે તો તેને અંકુશમાં લેવાપૂરતી સજા કરે; છતાં તે ગુનેગારનું પણ રાજ્ય રક્ષણ તો કરે જ. અરે ! જેલમાં રહેલા અપરાધીને પણ security (રક્ષણ) આપવાની જવાબદારી રાજ્યની જ છે. તેના પર કોઈ હુમલો ન કરે તે માટે પણ રક્ષણ-સલામતી રાજ્ય જ પૂરી પાડે; કારણ કે તે રાજ્યનો પ્રજાજન-નાગરિક છે. સુરાજ્યનો ઉદ્દેશ મૂળથી જ કોઈને સજા ફટકારવા માટેનો
नाथो थर्मो विश्वैकवत्सलः।।१०० ।। रक्षो-यक्षोरग-व्याघ्र-व्याला-ऽनल-गरादयः। नापकर्तुमलं तेषां यैर्धर्मः शरणं श्रितः ।।१०१।। धर्मो नरकपातालपातादवति देहिनः । धर्मो निरुपमं यच्छत्यपि सर्वज्ञवैभवम्।।१०२ ।।
(योगशास्त्र, प्रकाश-४ मूल) * पालय पालय रे पालय मां जिनधर्म, मंगलकमलाकेलिनिकेतन ! करुणाकेतन ! धीर ! । शिवसुखसाधन ! भवभयबाधन ! जगदाधार ! गंभीर ! ।।१।। सिञ्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । सूर्याचन्द्रमसावुदयेते, तव महिमा-तिशयेन ।।२।। निरालंबमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तंभं, तं सेवे विनयेन ।।३।। ... इह यच्छसि सुखमुदितदशांगं, प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ।।८।।
(उपा. विनयविजयजी विरचित शान्तसुधारस ढाल-८) * यत्प्रोद्दाममदान्धसिन्धुरघटं साम्राज्यमासाद्यते, यन्निःशेषजनप्रमोदजनकं संपद्यते वैभवम्। यत्पूर्णेन्दुसमद्युतिर्गुणगणः संप्राप्यते यत्परं, सौभाग्यं च विजृम्भते तदखिलं धर्मस्य लीलायितम्।।६।। यन्न प्लावयति क्षितिं जलनिधिः कल्लोलमालाकुलो, यत्पृथ्वीमखिलां धिनोति सलिलासारेण धाराधरः । यच्चन्द्रोष्णरुची जगत्युदयतः सर्वान्धकारच्छिदे, तन्निःशेषमपि ध्रुवं विजयते धर्मस्य विस्फूर्जितम्।।७।।
(धर्मसंग्रह भाग-३, श्लोक-११८ टीका) १ राजां सदण्डनीत्या हि, सर्वे सिध्यन्त्युपक्रमाः । दण्ड एव हि धर्माणां शरणं परमं स्मृतम् ।।५१।।
(शुक्रनीति, अध्याय-४) २. स्वप्रजानां न भेदेन, नैव दण्डेन पालनम् । कुर्वीत सामदानाभ्यां, सर्वदा यत्नमास्थितः ।।४१।। स्वप्रजादण्डभेदैश्च, भवेद्राज्यविनाशनम् । हीनाधिका यथा न स्युः, सदा रक्ष्यास्तथा प्रजाः ।।४२।। निवृत्तिरसदाचाराद्दमनं दण्डतश्च तत् । येन संदम्यते जन्तुरुपायो दण्ड एव सः ।।४३ ।। स उपायो नृपाधीनः स सर्वस्य प्रभुर्यतः । ... ।।४४।।
(शुक्रनीति, अध्याय-४)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org