Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 400
________________ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ૩૬૩ થોડી જાહોજલાલી હતી. ધર્મસત્તા પાસે રોજ રાજસત્તા ઝૂકે, બહુમાન-આદર કરે તેવી આર્યપરંપરા હતી. વળી, તીર્થકરોનું પુણ્ય તો પરાકાષ્ઠાનું હોય. તેથી વર્ણન ઉત્કૃષ્ટ રહેવાનું. અત્યારે તો ધર્મક્ષેત્ર dead field (શુષ્ક ક્ષેત્ર) ગણાય છે. આ દેશમાં ધર્મોને નિંદા કરી, ખોટાં નિયંત્રણો મૂકી નબળા કરી દેવામાં આવ્યા છે. બાકી ભારતના ધર્મગુરુઓ ગુણ અને શક્તિમાં કમ નથી. તેમનું બહારથી પુણ્ય જ ખલાસ કરી નાંખવામાં આવ્યું છે. અત્યારે વિશ્વમાં ધર્મગુરુઓમાં પોપનું ઐશ્વર્ય તપે છે. જ્યાં જાય ત્યાં Head of the State (રાજ્યના વડા) receive કરે (સ્વાગત સાથે લેવા આવે) છે. President અને Prime Ministersને (રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાનોને) પણ તેઓ જાહેરમાં સલાહ આપે છે જેને અમેરિકાનો પ્રમુખ પણ અવગણી શકતો નથી. તેમના દરેક પ્રસંગોની વૈશ્વિક સ્તરે જાહેરાત અને નોંધ લેવાય છે. હમણાં પોપ ફિલીપાઇન્સમાં ગયા તો તેમના દર્શન માટે ૪૦ લાખ લોકો ઊમટ્યા હતા. પોપ જ્હોન પોલ તો હવે અતિશય ઘરડા છે, ઉપદેશ પણ આપી શકતા નથી, બે વાક્ય માંડ-માંડ બોલે છે. તેમાં પણ તત્ત્વનું ઠેકાણું હોય નહીં. આચાર-વિચાર પણ ભારતના ધર્મગુરુઓ કરતાં ઘણા નીચા છે. તેમનું આખા દિવસના ભોજનનું મેનુ વાંચો તો તેમાં રોજ આટલું માંસ, આટલો wine(દારૂ) આરોગે વગેરે જાહેરાત સાથે હોય છે. તમે વિચારો કે જે સપ્ત વ્યસનોને આર્યધર્મો સામાન્ય અનુયાયીને પણ ત્યાગવા ઉપદેશે છે તેનો પણ તેમના જીવનમાં ત્યાગ નથી, છતાં પવિત્રતાની 9. Pope John Paul II was greeted by U.S. President Bill Clinton and then-First Lady Hillary Clinton at Lambert International Airport for his Papal visit to St. Louis, Missouri in 1999. (Article : Pastoral trips of Pope John Paul II, Wikipedia, The Free Encyclopedia) * Pope John Paul Il out of plane greeted by French President Jacques Chirac, Band playing as Pope and Chirac walk along red carpet. ... Pope being greeted by mayor of Rome, Francesco Rudelli ... Russian President Boris Yeltsin enters room, MS of Pope John Paul Il with hands outstretched - two men shake hands, Yelstin and Pope seated. (Article : Thematic Clipreels - Volume 15 - Pope John Paul Il Profile (Part 2) * The funeral of Pope John Paul II saw the single largest gathering of heads of state in history who had come together to pay their respects. (Article : Funeral of Pope John Paul II, Wikipedia, The Free Encyclopedia) 2. On the first World Youth Day gathering since Denver's in August 1993, up to four million people turned out today here in the Philippines, the Vatican said, and many clerics said it was the biggest audience the Pope had ever seen at a papal Mass. People crammed routes leading to the vast park along the seashore where the Mass was held. They spilled 50-deep from the sidewalks, which were so densely packed that the Pope was forced to abandon his armored, glass-sided "Pope-mobile" and to use a helicopter to cross over the crowds. (Article : Up to 4 Million Turn Out for Pope's Mass in Manila, January 16, 1995, The New York Times) 3. The pontiff repeated his positions when he sat down for a lunch of pasta, meat, vegetables and wine with the U. S. delegation on Wednesday, McCarrick said. (Article : Cardinals Adopt No-Tolerance policy for Sex Abuse, Source : The Associated Press) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508