________________
૩૧૯
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ નીમ્યા, પછી મંત્રી કોને નીમવા, સેનાપતિ કોને બનાવવા, રાજ્યનું બળ-સૈન્ય કઈ રીતે એકત્રિત કરવું, દરેકને તે તે પદને યોગ્ય અમાત્ય, મહાઅમાત્ય, રાજપુરોહિત, દંડનાયક, સેનાપતિ, નગરશેઠ, કોટવાળ આદિના અધિકારો, સત્તા સોંપવા, તે બધાના powers હવે ઋષભદેવ પાસે જ છે. હવે ઋષભદેવ યોગ્ય વ્યક્તિઓને તે તે હોદ્દા અને સત્તાની વહેંચણી જાતે જ કરશે. આર્યપરંપરામાં રાજસત્તાનું માળખું પણ એવું હતું કે powers (સત્તા) ઉપરથી નીચે આવે. તમારી લોકશાહીમાં સત્તા નીચેથી ઉપર જાય; કારણ કે શીર્ષાસન છે. તળિયામાં હોય તેના voteથી (મતથી) parliament (સંસદ) કે assemblyનો (વિધાનસભાનો) member (સભ્ય) ચૂંટાય. તે પ્રતિનિધિઓ ભેગા થઈને નાયકને ચૂંટે. વળી, majority (બહુમતી) જેઓની થાય તે executive prime ministerને (રાષ્ટ્રના કાર્યકારી વડા એવા વડાપ્રધાનને) ચૂંટે, એમ ઊંધું ચક્ર ચાલે. જોકે આ લોકશાહી રાજમાં પણ એકપણ business company (ધંધો કરતી કંપની) private sector (ખાનગી ક્ષેત્ર) કે public sectorની (જાહેર ક્ષેત્રની-સરકારી કંપની) આ સત્તાની વહેંચણીની પદ્ધતિથી ચાલતી નથી. અરે ! ચાલી શકે તેમ જ નથી. પટાવાળા ભેગા થઈને ક્લાર્કને નીમે, ક્લાર્કો ભેગા થઈને ઓફિસરને, ઓફિસરો ભેગા થઈને મેનેજરને, મેનેજરો ભેગા થઈને ડાયરેક્ટરને અને ડાયરેક્ટરો ભેગા થઈને ચેરમેનને નીમે તો કંપની ચાલે જ નહીં, ફડચામાં જાય. ત્યાં પણ સત્તા ઉપરથી નીચે જ વહેંચવી પડે છે. જ્યાં પણ સુબદ્ધ તંત્ર ચલાવવું હોય ત્યાં આજ્ઞાતંત્ર ઉપરથી નીચે જોઈએ. આર્યપરંપરામાં રાજસત્તામાં પણ આજ્ઞાતંત્ર ઉપરથી નીચેનું હતું. આપણી કુટુંબવ્યવસ્થામાં પણ વડીલ પાસેથી rights (અધિકારો) નીચેનાને મળે તેવી વ્યવસ્થા હતી. Powers transfer (સત્તાની સંક્રાંતિ-વહેંચણી) ઉપરથી નીચે થાય, તેમાં જ સુબદ્ધ માળખું જળવાય. જૈનદર્શનમાં અધિકારપ્રાપ્તિનો ક્રમઃ
પ્રભુએ શાસનના સર્વાધિકાર ગણધરોને આપ્યા. હવે જેને જે અધિકાર સંઘ કે શાસનના लोकपालान्, राजा वृषभलाञ्छनः ।।९२७ ।। अनीकस्याङ्गमुत्कृष्टमुत्तमाङ्गं तनोरिव । राज्यस्थित्यै राजहस्ती, हस्तिनः स समग्रहीत् ।।९२८ ।। आदित्यतुरगस्पर्द्धयेवात्युद्धरकन्धरान् । बन्धुरान् धारयामास, तुरगान् वृषभध्वजः ।।९२९ । । सश्लिष्टकाष्ठघटितान, स्यन्दनान् नाभिनन्दनः । विमानानीव भूस्थानि, सूत्रयामास च स्वयम् ।।९३० ।। सुपरीक्षितसत्त्वाना, पत्तीनां च परिग्रहम् । नाभिसूनुस्तदा चक्रे, चक्रवर्तिभवे यथा ।।९३१।। नव्यसाम्राज्यसौधस्य, स्तम्भानिव बलीयसः । अनीकाधिपतींस्तत्र, स्थापयामास नाभिभूः ।।९३२।। गो-बलीवर्द-करभ-सैरिभाऽश्वतरादिकम् । आददे तदुपयोगविदुरो દિ કાલ્પતિઃ TરૂરૂT '
(ત્રિષષ્ટિશાપુરુષવરિત્ર, પર્વ-૨, સ-૨) १ कुलप्रकृतिदेशानां, धर्मज्ञान् मृदुभाषिणः । मध्ये वयसि निर्दोषान्, हिते युक्तानविक्लवान् ।।२७।। अलुब्धाशिक्षितान् दान्तान्, धर्मेषु परिनिष्ठितान्, स्थापयेत् सर्वकार्येषु, राजा धर्मार्थरक्षिणः ।।२८।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-१२०)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org