________________
૩૪૭
ધર્મતીર્થ સ્થાપના -
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવિસામાં, સામળ બિળાનું ભવબિળાનું III (સન્મતિત પ્રજરગોળ-૧)
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
દેવનિર્મિત દેશનાભૂમિનું અનુપમ એશ્વર્ય :
ઉદ્દેશ અને વિધિ
તીર્થંકરો પરિપૂર્ણજ્ઞાની, સર્વજ્ઞ, સર્વદર્શી બની જ્યારે ધર્મતીર્થ પ્રવર્તાવવા પુરુષાર્થ કરે છે ત્યારે તેમના તીર્થંકરનામકર્મનો ઉત્કૃષ્ટ વિપાક વર્તતો હોય છે, જે તીર્થંકરનામકર્મ તેમણે ત્રીજા ભવમાં નિકાચિત કર્યું હોય છે. તીર્થંકરનામકર્મ એવી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ છે કે જે વ્યક્તિને તે સત્તામાં હોય તેના પ્રદેશોદયથી પણ તેનાં યશ-આદેયતા-ઐશ્વર્ય વધતાં જાય. તેના પ્રભાવથી જ તીર્થંકરો અંતિમ ભવમાં માતાની કુક્ષિમાં આવે ત્યારથી જ ચોસઠ ઇન્દ્રો તેમની ભક્તિ કરે છે. જન્મ વખતે પણ બાળક એવા પ્રભુને મેરુશિખર પર લઈ જઈને ઠાઠથી જન્મમહોત્સવ કરે છે. આ સર્વ તીર્થંકરનામકર્મના પ્રદેશોદયનો જ પ્રભાવ છે; કારણ કે ખરો વિપાક જે તેમના ઐશ્વર્યનો peak period (ઉત્કૃષ્ટ કાળ) છે, તે તો કેવલજ્ઞાન પછી જ પ્રારંભ થાય છે. કેવલજ્ઞાન પહેલાં જે પુણ્યાઈની અસર છે, તે તેની આડકતરી અસર છે. તીર્થંકરનામકર્મનો સાચો વિપાક કેવલજ્ઞાનથી પ્રગટે છે. ત્યારે તેમનું ધર્મઐશ્વર્ય અજોડ થવાનું, જેની તોલે વિશ્વમાં કોઈ આવે નહીં. ભક્તિરૂપે ઇન્દ્રો આદિ આવે, ચારેય નિકાયના દેવો પણ ભેગા થાય
१. तीर्थकरनाम्न आहारकद्विकस्य च सागरोपमाणामन्तःकोटीकोटीप्रमाण एवोत्कृष्टः स्थितिबन्धकालो भवति नोपरिष्टादिति। "भिन्नमुहु बाह" त्ति प्राकृतत्वादकारलोपे भिन्नमुहूर्तम्-अन्तर्मुहूर्तमात्रमेव कालम् 'अबाधा' अनुदयावस्था उत्कृष्टा, जघन्याऽप्यन्तर्मुहूर्तमात्रैव, ततः परं दलिकरचनायाः सद्भावेनावश्यं प्रदेशोदयस्य सम्भवादिति । केचित् "तीर्थकरनामकर्म अन्तर्मुहूर्तादूर्ध्वं कस्यचित् प्रदेशत उदेति, तदुदये चाज्ञैश्वर्यादय ऋद्धिविशेषा अन्यजीवेभ्यो विशिष्टतरास्तस्य सम्भवन्तीति सम्भावयामः" इति व्याचक्षते ।
Jain Education International
(શતરનામા પશ્ચમ જર્મપ્રન્ગ, શ્લો-રૂરૂ ટીન) ૨. નન્હ વ હેડ્ નિળિો સુર-4-સીદાસળોવિટ્ટો યા [..] ।।ભ્દ્દ।। તં ચવિજ્ઞ-તેવ-નિાવ-નિર્મિય બન્ને વ વરसमवसरणं । तुरियं करेंति देवा, जं रिद्धीए जगं तुलइ ।। ९७ ।। जत्थ समोसरिओ सो भुवणेक्क गुरू महायसो अरहा । अट्ठमह - पाडिहेरय सुचिंधियं वहइ तित्थयं नामं । । ९८ । । जह निद्दलह असेसं मिच्छत्तं चिक्कणं पि भव्वाणं । पडिबोहिऊण मग्गे ठवेइ, जह गणहरा दिक्खं ।। ९९ ।।
(महानिशिथसूत्र तृतीय अध्ययन)
For Personal & Private Use Only
www.jainelibrary.org