________________
૩૩૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ છે. સમવસરણનિર્માણમાં તે ચારેનાં પોતપોતાનાં અલગ કર્તવ્ય હોય છે. દેવોને ભગવાનની એવી ભક્તિ કરવી છે કે જે તીર્થંકર સિવાય કદી ક્યારેય કોઈની થઈ ન હોય અને થવાની શક્યતા પણ ન હોય; તેવી ઉત્કટ ભક્તિ કરવાનો ઉમંગ છે. સૌ પોતપોતાનાં કર્તવ્ય અનુસાર શ્રેષ્ઠ નિર્માણ કરે છે. જોકે પ્રભુ તો મહાવ્રતમય સાધુજીવનમાં છે, સંપૂર્ણ નિર્લેપ છે, જીવનમાં ભોગની કોઈ અપેક્ષા જ નથી. પાંચે ઇન્દ્રિયના ભોગો દીક્ષા અવસરે જ છોડ્યાં છે, સર્વ સંગનો ત્યાગ કર્યો છે; તોપણ આ સમવસરણ, અષ્ટપ્રાતિહાર્ય આદિ બધું ઐશ્વર્ય ઇન્દ્રો અને દેવતાઓ સામે ચાલીને કરે છે. અકિંચન એવા પ્રભુ પણ ધર્મપ્રભાવના નિમિત્તે તેને સ્વીકારે છે. સ્વનિમિત્તક સમવસરણ ઉપભોગમાં વીતરાગ તીર્થકરો સંપૂર્ણ નિર્દોષ :
સમવસરણ દેવતાઓ તીર્થંકર પ્રત્યેની ભક્તિથી તીર્થંકર માટે જ નિર્માણ કરે છે. સાધુનો સામાન્ય આચાર જ એ છે કે હિંસા આદિ પાપથી બચવા પોતાના માટે બનાવેલ વસ્તુનો સાધુ ભોગ-ઉપભોગ કરે નહીં; અને કરે તો આધાકર્મી દોષ લાગે, તેવું કહ્યું છે. અહીં સમવસરણ १. ननु चाधाकर्मणो देवादिकृतस्य समवसरणादेरुपभोगात्कथमसौ सत्संयमवानित्याशङ्क्याह-न विद्यते आशयः-पूजाभिप्रायो यस्यासावनाशयः, यदिवा द्रव्यतो विद्यमानेऽपि समवसरणादिके भावतोऽनास्वादकोऽसौ, तद्गतगार्थ्याभावात्, सत्यप्युपभोगे 'यतः' प्रयतः सत्संयमवानेवासावेकान्तेन संयमपरायणत्वात्,
(शीलांकाचार्य कृत सूत्रकृतांगसूत्र श्रुतस्कंध-१, अध्ययन-१५, श्लोक-११ टीका) * साम्प्रतं देवकृतसमवसरणपद्मावलीदेवच्छन्दकसिंहासनाधुपभोगं कुर्वनप्याधाकर्मकृतवसतिनिषेवकसाधुवत्कथं तदनुमतिकृतेन कर्मणाऽसौ न लिप्यत इत्येतद्गोशालकमतमाशङ्क्याह-असौ भगवान् समवसरणाद्युपभोगं कुर्वनप्यहिंसकः, स उपभोगं करोति, एतदुक्तं भवति - न हि तत्र भगवतो मनागप्याशंसा प्रतिबन्धो वा विद्यते, समतृणमणिमुक्तालोष्टकाञ्चनतया तदुपभोगं प्रति प्रवृत्तेः, देवानामपि प्रवचनोद्विभावयिषूणां कथं नु नाम भव्यानां धर्माभिमुखं प्रवृत्तिर्यथा स्यादित्येवमर्थमात्मलाभार्थं च प्रवर्तनादतोऽसौ भगवानहिंसकः,
(शीलांकाचार्य कृत सूत्रकृतांगसूत्र श्रुतस्कंध-२, अध्ययन-६, श्लोक-२५ टीका) * आह यदि तीर्थकरार्थं संवर्त्तकमेध-पुष्पाणि कृतानि तर्हि तस्य भगवतस्तानि प्रतिसेवमानस्य कथं न दोषो भवति? इति उच्यतेतित्थयरानाम-गोयस्स खयट्ठा अवि य दाणि साभव्वा। धम्मं कहेइ सत्था, पूर्व वा सेवई तं तु।।१७८०।। तीर्थकरनाम-गोत्रस्य कर्मणः क्षयार्थं "शास्ता" भगवान् धर्मं कथयति, "पूजां च" महिमां तामनन्तरोक्तां संवर्त्तकवातप्रभृतिकामासेवते। भगवता हि तीर्थकरनामगोत्रं कर्मावश्यवेदनीयम्, विपाकोदयावलिकायामवतीर्णत्वात्। तस्य च वेदनेऽयमेवोपायःयदग्लान्या धर्मदेशनाकरणं सदेव-मनुजा-ऽसुरलोकविरचितायाश्च पूजाया उपजीवनम्। तं च कहं वेइज्जइ, अगिलाए धम्मदेसणाईहिं। (आव.नि.गा.१८३-७४३) तथा-उदए जस्स सुरा-ऽसुर-नरवइनिवहेहिं पूइओ लोए। तं तित्थयरं नाम, तस्स विवागो उ केवलिणो।। (बृहत्कर्मवि.गा.१४९) इति वचनप्रामाण्यात्। "अपि च" इत्यभ्युच्चये। "दाणि" त्ति निपातो वाक्यालङ्कारे। "साभव्व" त्ति स्वो भावः स्वभावः, यथा-"आपो द्रवाश्चलो वायुः" इत्यादि, तस्य भावः स्वाभाव्यं तस्मात्। तस्य हि भगवतः स्वभावोऽयं यत् तथाधर्मकथाविधानं पूजायाश्चासेवनम्।।१७८०।।
(बृहत्कल्पसूत्र० नियुक्ति श्लोक-१७८०, मूल-टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org