________________
ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ
૩૩૫ પુણ્યની કલાઓને પણ શાસ્ત્રમાં પૂજનીય, ધ્યાન ધરવા લાયક અને સાધકે ધ્યેય તરીકે સંકલ્પ કરીને મેળવવા લાયક કહી છે. આ પુણ્યના જ એક વિપાકરૂપે ધર્મદેશના અવસરે સમવસરણનું નિર્માણ થાય છે. પ્રથમ દેશના અવસરે ચારે નિકાયના દેવોના સામૂહિક પુરુષાર્થથી આ સમવસરણ રચાય છે. વળી પ્રથમ સમવસરણમાં ચોસઠ ઇન્દ્રો પણ ભક્તિથી ભેગા થાય છે. ત્યારબાદ પ્રભુ વિચરતા-વિચરતા નવી ભૂમિમાં જાય તો સમવસરણ અવશ્ય રચાય છે, પરંતુ તે ને તે જ ભૂમિમાં રહે તો સમવસરણ રચાય પણ, અને ન પણ રચાય. વળી, ઇન્દ્રો પણ દરેક દેશનામાં આવે એવો નિયમ નથી. તેથી તેની તે ભૂમિમાં ઇન્દ્ર આદિ દેવતાઓની ગેરહાજરીમાં અન્ય દેવતાઓ સુવર્ણકમળ રચે, જેના પર બેસીને પ્રભુ દેશના આપે; પરંતુ કોઈ વાર કોઈ મહદ્ધિક દેવ આવે તો ભક્તિપૂર્વક પોતાના એકના સામર્થ્યથી એકલા હાથે પણ સમવસરણ રચે.
विक्षोभi door keeper, peon, sweeperथी (योडी२, ५टावा, आडू-पोतावणाथी) આરંભીને છેક વિમાનના અધિપતિઓ, ઇસામાનિક દેવો અને ઇન્દ્રો સુધીની પદવીઓ છે. કોઈ દેવતા સંગીતકાર, કોઈ નૃત્યકાર, કોઈ સેવક દેવતા, કોઈ અનેકનો માલિક દેવતા, કોઈ આખા વિમાનનો અધિપતિ હોય, વળી કોઈ મંત્રી, સેનાપતિ આદિના હોદ્દા પર હોય, કોઈ १. आह-इदं समवसरणं किं यत्रैव भगवान् धर्ममाचष्टे तत्रैव नियमतो भवत्युत नेत्याशङ्कापनोदमुखेन प्रथमद्वारावयवार्थ विवृण्वन्नाहजत्थ अपुव्वोसरणं जत्थ व देवो महिड्डिओ एइ। वाउदयपुप्फवद्दलपागारतियं च अभिओगा।।५४४ ।। व्याख्या-यत्र क्षेत्रे अपूर्वं समवसरणं भवति, अवृत्तपूर्वमित्यर्थः, तथा यत्र वा भूतसमवसरणे क्षेत्रे देवो महर्द्धिकः 'एति' आगच्छति, तत्र किमित्याह-वातं रेण्वाद्यपनोदाय उदकवर्द्दलं भाविरेणुसंतापोपशान्तये तथा पुष्पवलं क्षितिविभूषायै, वर्द्दलशब्द उदकपुष्पयोः प्रत्येकमभिसंबध्यते, तथा प्राकारत्रितयं च सर्वमेतदभियोगमर्हन्तीत्याभियोग्याः-देवाः, कुर्वन्तीति वाक्यशेषः, अन्यत्र त्वनियम इति गाथार्थः ।।५४४।। आह-किं यद्यत्समवसरणं भवति तत्र तत्रायमित्थं नियोग उत नेति, अत्रोच्यतेसाहारणओसरणे एवं जत्थिड्डिमं तु ओसरइ। एक्कु चिय तं सव्वं करेइ भयणा उ इयरेसिं । ५५४।। व्याख्या-साधारणसमवसरणे एवं साधारणं-सामान्यं यत्र देवेन्द्रा आगच्छन्ति तत्रैवं नियोगः, 'जस्थिड्डिमं तु ओसरईत्ति यत्र तु ऋद्धिमान् समवसरति कश्चिदिन्द्रसामानिकादिः तत्रैक एव तत्प्राकारादि सर्वं करोति, अत एव च मूलटीकाकृताऽभ्यधायि"असोगपायवं जिणउच्चत्ताओ बारसगुणं सक्को विउव्वई" इत्यादि, 'भयणा उ इतरेसिं' ति यदीन्द्रा नागच्छन्ति ततो भवनवास्यादयः कुर्वन्ति वा न वा समवसरणमित्येवं भजनेतरेषामिति गाथार्थः ।।५५४ ।।
. (आवश्यक नियुक्ति एवं भाष्य भाग-१ श्लोक-५४४, ५५४ मूल-टीका) * यदा भगवान् देशनार्थमुपतिष्ठते, तदैकेनैव महद्धिकेन वैमानिकदेवेन कदाचित् प्राकारत्रयोपगतमशोकवृक्षाद्यष्टमहाप्रातिहार्योपेतं योजनप्रमाणभूभागव्यापि समवसरणं निष्पाद्यते, कदाचिच्च सर्वेरेव भवनपत्यादिभिर्देवनिकायैरिति। तत्र यानवाहनानि सचेतनान्यचेतनानि च तृतीयप्राकाराभ्यन्तर एव प्रविशन्ति। ये च भक्तिमात्राकृष्टाः करितुरगादयस्तिर्यग्विशेषास्ते द्वितीयशालाभ्यन्तराले, ये च शेषधार्मिका देवदानवमानवास्ते यावद्देवस्तावत् प्रविशन्ति इति।।८९२।।
(उपदेशपद महाग्रन्थ, श्लोक-८९२, टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org