________________
8825 વ
5.
ત
ભાવતીર્થ-અનુષ્ઠાન
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમવિસામળ, સામાં નિાળું અવનિનાનું ||૧||
(सन्मतितर्क प्रकरण० श्लोक-१)
१. इक्को वि नीईवाई अवलंबतो विसुद्धववहारं । सो होइ भावसंघो जिणाण आणं अलंघंतो । । २९१ । ।
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
પાંચ ભાવતીર્થ હોય ત્યાં સુધી જ ધર્મતીર્થનું અસ્તિત્વ ઃ
પાત્રજીવોને તરવા માટે તરણતારણ તીર્થની જરૂર છે. એ તારકતીર્થ આ સંસારમાં જ્યાં સુધી આ પાંચ વસ્તુ વિદ્યમાન હોય ત્યાં સુધી જ રહે છે : (૧) ગીતાર્થ ગુરુ, (૨) દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો, (૩) ચતુર્વિધ શ્રીસંઘ, (૪) રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ અને (૫) પંચાચારરૂપ અનુષ્ઠાન. તારકતીર્થનો પ્રારંભ પણ આ પાંચ વસ્તુના પ્રારંભથી જ થાય છે, અને વિચ્છેદ પણ આ પાંચ વસ્તુના વિચ્છેદથી જ થાય છે. પ્રભુ મહાવીરે ઋજુવાલિકા નદીના કિનારે કેવલજ્ઞાન પામ્યા પછી પ્રથમ દેશના આપી. ત્યારબાદ મહાસેનવનમાં આવીને પ્રભુએ બીજી દેશના આપી; જેમાં સૌ પ્રથમ ગીતાર્થ ગુરુ એવા ગણધર, દ્વાદશાંગીરૂપ શાસ્ત્ર અને ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી, અને તેને આરાધના માટે પ્રાણસમાન રત્નત્રયી અને પંચાચારરૂપ અનુષ્ઠાનનું પ્રદાન કર્યું.
Jain Education International
א
...
>
H -~
||૧૨૦૦
* યાવિ નિખવરિવા, પત્તા અયરામાં પહું દ્વારૂં कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्गं दत्वा भव्येभ्यः, अजरामरं जरामरणरहितं मोक्षं प्राप्ता भवन्ति । ( उपदेशमाला, श्लोक - १२, मूल तथा सिद्धर्षिगणि कृता हेयोपादेया टीका) * कदाचिदपि कस्मिन्नपि काले जिनवरेन्द्रास्तीर्थकराः प्रवचने मर्यादाविधायिन इत्यर्थः, पथं ज्ञानदर्शनचारित्ररूपं मार्ग 'दाउं इति' भव्येभ्यो दत्वा अजरामरं जरामरणरहितं अर्थान्मोक्षं प्राप्ता भवन्ति ।
(ઉપવેશમાતા, શ્નો-૨૨, रामविजयजी कृत ટીન)
For Personal & Private Use Only
(संबोधप्रकरणम् गुरुस्वरूप अधिकार)
www.jainelibrary.org