________________
૨૧૮
ઉપકરણદ્રવ્યતીર્થ કહ્યાં. અધિકરણને પરિગ્રહ કહ્યાં છે, ઉપકરણને પરિગ્રહ નથી કહ્યાં. ભગવાને સાધુને પરિગ્રહ છોડવાનો કહ્યો, પરંતુ ઉપકરણ રાખવાની આજ્ઞા કરી. દીક્ષા અવસરે અધિકરણરૂપ સંસારનાં તમામ સાધનોનો ત્યાગ કરાવીએ છીએ, પરંતુ તે જ સાધુને ત્યારે સાધુવેશરૂપે જ્ઞાન-દર્શનચારિત્રનાં ઉપકરણો આપીએ છીએ; કારણ કે સાધના કરવી હોય તો આ સહાયક ઉપકરણો જોઈશે.
સભા : ઉપકરણનો પરિગ્રહ ન હોય ?
સાહેબજી : કોઈ અવળચંડો તેને પણ મમતા, માલિકીયત કે સંક્લેશનું સાધન બનાવે, તો તેને માટે પરિગ્રહ બને. બાકી ઉપકરણ રાખવાનો ઉદ્દેશ તો આરાધના છે, અને તે સાધનો પણ મૂળથી તે તે પવિત્ર આચારનાં પોષક છે. તેથી રાજમાર્ગથી તે ઉપકરણ જ છે.
સભા : જરૂર કરતાં વધારે ઉપકરણ રાખે તો પરિગ્રહ નહીં ?
સાહેબજી ઃ તે નિયમ સામાન્ય સાધુ માટે છે, બાકી તો ગચ્છાચાર્યનો ઉપકરણસંગ્રહ પણ ગુણ કહ્યો છે.
१. "धर्मोपकरणमेवैतन्न तु परिग्रहः। तथा- "जन्तवो बहवः सन्ति दुर्दृश्या मांसचक्षुषाम्। तेभ्यः स्मृतं दयार्थं तु रजोहरणधारणम्।।१।। आसने शयने स्थाने निक्षेपे ग्रहणे तथा। गात्रसंकुचने चेष्टं तेन पूर्वं प्रमार्जनम्।।२।।" तथा चसन्ति संपातिमाः सत्त्वाः सूक्ष्माश्च व्यापिनोऽपरे। तेषां रक्षानिमित्तं च विज्ञेया मुखवस्त्रिका।।१।। किं च- भवन्ति जन्तवो यस्मादन्नपानेषु केषुचित्। तस्मात्तेषां परीक्षार्थं पात्रग्रहणमिष्यते।।१।। अपरं च- सम्यक्त्वज्ञानशीलानि तपश्चेतीह सिद्धये। तेषामुपग्रहार्थाय स्मृतं चीवरधारणम्।।१।। शीतवातातपैर्दशैर्मशकैश्चापि खेदितः। मा सम्यक्त्वादिषु ध्यानं न सम्यक् संविधास्यति।।२।। तथा वस्त्राभावे शीतातपदंशमशकादिपीडाव्याकुलितस्याग्निसेवादिदुर्ध्यानसंभवे संयमविराधना स्यात्। तथा पात्राभावे बालग्लानादीनां वैयावृत्यमपि कुतो भवेत्। यः पुनरतिसहिष्णुतया एतदन्तरेणापि न धर्मबाधकस्तस्य नैतदस्ति। तथा चाह- 'य एतान् वर्जयेद्दोषान् धर्मोपकरणादृते। तस्य त्वग्रहणं युक्तं यः स्याज्जिन इव प्रभुः ।।१।।' स च प्रथमसंहनन एव न चेदानीं तदस्तीति कारणाभावात्कार्यस्याप्यभावः तस्माद्यथा संयमोपग्रहार्थं भैक्षादिकं गृह्यते एवं वस्त्रादिधारणमप्युचितमेव।"
(8ા. યશોવિનયની વૃક્તા માધ્યાત્મિવમતિપરીક્ષા, સ્નોવા-૨૬, ટી.) જ ઉપધિ પ્રમુખ જે સંયમ હેતુને, ધારે ધર્મને કામ સુ0; લજ્જાદિક કારણ પણ દાખીયો, અશનાદિક જેમ જાણ, સુ૦. ૨. મૂછ પરિગ્રહ જિનવરે ભાખીયો, વૃદ્ધ સ્વભાવે રે જેહ સુ0; ધર્માલંબન હેતે નવિ કહ્યો, સંયમ ગુણ ધરે જેહ, સુ૦ ૩. ગામનગર કુલ ગણ બહુ સંગતિ (સંઘની), વસતિ વિભૂષણ દેહ સુ0; મમકારાદિક યોગે નવિ ધરે, ઉદય સ્વભાવમાં તેહ, સુ૦. ૪
(જ્ઞાનવિમલસૂરિ કૃત યતિધર્મની સઝાય, ઢાળ-૯) २. चैत्यवैयावृत्त्यं यत् श्रुतम्-"अह केरिसए पुण आराहए वयमिणं जे से उवहिभत्तपाणसंगहदाणकुसले अच्चंतबालदुब्बलवुड्डखवगे पवत्तयायरिअउवज्झाए सेहे साहम्मिए तवस्सीकुलगणसंघचेइयढे य निज्जरठ्ठी वेयावच्चं अणिस्सियं दसविहं વવદંપત્તિા " પ્રશ્નવ્યાકરને તૃિતીયારે ૫. ૮ સૂ. ર૬]
(૩૫શરદ0, સ્નો-રૂ૪, ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org