________________
૨૧૬
આલંબનદ્રવ્યતીર્થ વાસિત હોય છે. તેની પૂજા ઇન્દ્રો, દેવતાઓ આદિ પણ અવસરે કરે છે; પરંતુ આ દેહ અવશેષરૂપે દીર્ઘકાળ ટકી ન શકે. જડ દેહમાં વિકૃતિ ઝડપથી થાય છે, તેથી તેવા સદ્ગુરુઓના ઉપકારના સ્મરણ માટે ગુરુમંદિરો અને ગુરુમૂર્તિઓ કે ગુરુપાદુકારૂપ આલંબન છે. આગમમાં પણ ગુરુમંદિર, ગુરુમૂર્તિઓની સ્થાપનાની વાત શુભાલંબન તરીકે આવે જ છે. હજારો વર્ષ જૂની ગુરુમૂર્તિઓ આલંબનરૂપે અત્યારે પણ આપણી પાસે વારસામાં છે. અરે ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, પુંડરીકસ્વામી આદિ ગણધર ગુરુભગવંતોની ગુરુમુદ્રાના આકારે મૂર્તિઓ અત્યારે પણ હજારો જિનમંદિરોમાં છે, જે ઉપકારી ગુરુઓની ભક્તિનું શ્રેષ્ઠ આલંબન છે. આનો પણ સમાવેશ આલંબનરૂપ દ્રવ્યતીર્થમાં જ છે; કારણ કે તે ગુણપોષક, પવિત્રતાપોષક છે.
૧. અથ વારd+રાન્તમાદवारत्तग पव्वज्जा, पुत्तो तप्पडिम देवथलि साहू | पडियरणेगपडिग्गह, आयमणुव्वालणा छेओ।।४०६६ ।। वारत्तगपुरं नगरं। तत्थ य अभयसेणो राया। तस्स अमच्चो वारत्तगो नाम, सो पत्तेगबुद्धो घरसारं पुत्तस्स निसिरियं पव्वइओ। तस्स पुत्तेण पिउभत्तीए देवकुलं कारेत्ता रयहरण-मुहपोत्तिय-पडिग्गहधारिणी पिउ पडिमा ठाविया, तत्थ य सत्तागारो पवत्तिओ। ......... अथ गाथाक्षरार्थः-वारत्तकेन प्रव्रज्यायां गृहीतायां पुत्रस्तस्य-वारत्तकस्य प्रतिमां देवकुलेऽचीकरत्। तत्र च स्थली प्रवर्तिता।
(વૃદત્પસૂત્ર મા-૪, શ્નો-૪૦૬૬, મૂન-ટા) * जाओ कालेण सुओ तीसे बहुलक्खणोवेओ।।५०।। तेण पिउपक्खवाया निसीहियाए मणाभिरामेल्लं। पिउपडिमासमणुगयं ઋરિયમયમુનું પણ
(૩૫શપ મહાપ્રન્ય સ્ત્રોવ-૨૨૪, ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org