________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૨૭૧
છે. જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, તેના એક વિભાગમાં રાજસત્તાનું તંત્ર આવે છે; કારણ કે રાજસત્તા તો અર્થશાસ્ત્રનો પણ પેટાવિભાગ છે. ચાણક્ય પણ રાજનીતિને અર્થશાસ્ત્રના ભાગરૂપે જ વર્ણવી છે, જ્યારે માર્ગાનુસારી જીવનવ્યવસ્થામાં તો આર્થિક અને સામાજિક તમામ પાસાંનો સંગ્રહ છે. આવી ઋષભદેવની ઉપદેશેલી સંસ્કૃતિના પ્રભાવે તે વખતની પ્રજા સજ્જન, સંસ્કારી હતી, પણ જીવનમાં ધર્મ ન હતો.
સભા : માર્ગાનુસારી જીવનપદ્ધતિ છે તે અલ્પ હિંસક કે અધિક હિંસક ?
સાહેબજી : પ્રભુએ બતાવેલી જીવનપદ્ધતિ અલ્પ હિંસક જ નહીં, હિતકારી પણ ચોક્કસ હોય. આપણે ત્યાં હિંસા-અહિંસા કરતાં પણ હિત-અહિતનું મહત્ત્વ વધારે છે.
સભા : ૭૨ કળામાં ધર્મકળા ન આવે ?
સાહેબજી : ના, તે વખતની ૭૨ કળામાં ધર્મકળા સમાવેશ નહોતી પામી; કારણ કે એક પણ ધર્મતીર્થની સ્થાપના નહોતી થઈ, તો ધર્મશાસ્ત્રો આવે જ ક્યાંથી ?
સભા : માર્ગાનુસારીના ગુણના વિકાસથી ધર્મ ન આવે ?
સાહેબજીઃ આત્મા-પરલોક, પુણ્ય-પાપ આદિ ધર્મનું તત્ત્વજ્ઞાન, તેના સિદ્ધાંતોની સમજણશ્રદ્ધા વિના, એક પણ ધાર્મિક સદ્ગણ પ્રગટી શકે નહિ; અને ધાર્મિક સદ્ગણો વિનાના માર્ગાનુસારીના બીજા ગુણો એકલા હોય તો સંસ્કાર, સજ્જનતા કહી શકાય, પણ ધર્મ તો ન
पिता भ्राता, भार्या पुत्रो गृहं धनम् । ममेत्यादि च ममताऽभूज्जनानां तदादिका ।।९६७।। दृष्ट्वा स्वामिनमुद्वाहे, प्रसाधितमलङ्कृतम् । प्रासाधयदलञ्चक्रे, लोकोऽपि स्वं ततः परम् ।।९६८।। तदा दृष्ट्वा प्रभुकृतं, पाणिग्रहणमादिमम् । लोकोऽपि कुरुतेऽद्याऽपि, ध्रुवो ह्यध्वा महत्कृतः ।।९६९।। दत्तकन्योपयमनं, प्रभूद्वाहात् प्रभृत्यभूत् । चूडोपनयनक्ष्वेडापृच्छा अपि ततोऽभवन् ।।९७० ।। एतच्च सर्वं सावद्यमपि लोकानुकम्पया । स्वामी प्रवर्तयामास, जानन् कर्त्तव्यमात्मनः ।।९७१।। तदाम्नायात् कलादीदमद्याऽपि भुवि वर्त्तते । अर्वाचीनैर्बुद्धिमभिर्निबद्धं शास्त्ररूपतः ।।९७२।। स्वामिनः शिक्षया दक्षो, लोकोऽभूदखिलोऽपि सः । अन्तरेणोपदेष्टारं, पशवन्ति नरा अपि ।।९७३।। तदोग्र-भोग-राजन्य-क्षत्रभेदैश्चतुर्विधान् । जनानासूत्रयद् विश्वस्थितिनाटकसूत्रभृत् ।।९७४ ।। आरक्षपुरुषा उग्रा, उपदण्डाधिकारिणः । भोगा मन्त्र्यादयो भर्तुस्त्रायस्त्रिंशा हरेरिव ।।९७५ ।। राजन्या जज्ञिरे ते ये, समानवयसः प्रभोः । अवशेषास्तु पुरुषा, बभूवुः क्षत्रिया इति ।।९७६।। विरचय्य नवामेवं, व्यवहारव्यवस्थितिम् । नवोढामिव बुभुजे, नवां राज्यश्रियं विभुः ।।९७७।।
| (faષષ્ટિશાવાપુરુષત્રિ, પર્વ-૨, સ-૨) १. अधुनाऽर्थकथामाह-विद्याशिल्पं उपायोऽनिर्वेदः सञ्चयश्च दक्षत्वं साम दण्डो भेद उपप्रदानं चार्थकथा, अर्थप्रधानत्वादित्यक्षरार्थः।
(શવૈનિવેસૂત્ર, નિશ્ચિત્ત ૨૮૧-૨૨૨, હરિદરિનીટી) * तत्थ अत्यकहा नाम, जा अत्थोवायणपडिबद्धा, असि-मसि-कसि-वाणिज्ज-सिप्पसंगया, विचित्तधाउवायाइपमुहमहोवायसंपउत्ता, साम-भेय-उवप्पयाण-दण्डाइपयत्थविरइआ सा अत्थकह त्ति भण्णइ।
(૫.પૂ. હસ્પિદ્રસૂરિની વૃ સમર ફેંક્વા પ્રસ્તાવના)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org