________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૭૭ ગયા. ત્યાંનો રાજા ત્યારે બૌદ્ધધર્મના અનુયાયી હતો. તેને પોતાના ધર્મ પ્રત્યેનો પક્ષપાત હોવાથી તેણે અન્યાયી કાયદો કરેલ કે “ઊંચાં-કીમતી પુષ્પો વગેરે પૂજાનાં શ્રેષ્ઠ દ્રવ્યો જેનોને ન વેચવાં; કારણ કે જૈન વેપારીઓ મોં માંગ્યું મૂલ્ય આપી ઉત્તમ પૂજાનાં દ્રવ્યોથી જિનમંદિરોમાં ભક્તિ કરી ભવ્ય જાહોજલાલી-શોભા વધારતા. તેથી નગરમાં બૌદ્ધમંદિરો ઝાંખાં પડતાં. તે અટકાવવા રાજાએ જૈનધર્મ પ્રત્યે ભેદભાવ રાખી આવો અન્યાયી કાયદો કરેલ, જેની જાણ થતાં વજસ્વામીએ તેના નિવારણ માટે ધર્મપ્રભાવનાપૂર્વકનાં યોગ્ય પગલાં લીધાં”. આ પરથી સમજી શકાય કે રાજ્યનું વર્તન ધર્મો પ્રત્યે તટસ્થતાપૂર્વકનું સન્માનયુક્ત જોઈએ. ભલે રાજાને ગમે તે ધર્મ ગમતો હોય, તે વ્યક્તિગત રીતે તેની ઉપાસના કરી શકે છે. વળી બીજા ધર્મો પણ મૂળથી અધર્મ નથી. તેમને પણ તેમના અનુયાયીઓને યોગ્ય રીતે ઉપદેશ આપવાનો અને તેનું પાલન કરાવવાનો અધિકાર છે જ; પરંતુ રાજ્ય તેમાં અવરોધ ન કરી શકે. રાજ્યની સત્તા સામાજિક ક્ષેત્ર પૂરતી છે. તમારી અન્યાયી સરકાર ઘર ન સાચવી શકે અને આખા ગામમાં માથું મારે તેવી છે. એક સારા journalist (પત્રકાર) સરકાર માટે લખ્યું કે 'your work is governing, mind your business.' (તમારું કામ શાસન કરવાનું છે, તમારા કામમાં ધ્યાન આપો.) અરે રાજ્ય તમારા કુટુંબમાં પણ બિનજરૂરી માથું ન મારી શકે, તો ધર્મસત્તાની પવિત્ર વ્યવસ્થાઓમાં કારણ વિના માથું મારે, હસ્તક્ષેપ કરે તે કુરાજ્ય જ કહેવાય. તેમ કરનાર રાજ્ય ધર્મ પર અન્યાય-અત્યાચાર કર્યો એમ જ કહેવાય. આગમોમાં રાજ્યના jurisdiction અને ધર્મસત્તાના jurisdictionની સ્પષ્ટ ભેદરેખા દર્શાવી છે. જો રાજા પોતાની મર્યાદાની બહાર જઈને ધર્મની
न्यधात्।।३७७।। स्मरति स्म तदा वज्रो भगवाजृम्भकामरान्। ते वजं वज्रिणमिव तत्क्षणाच्चोप-तस्थिरे।।३७८।। छत्रस्येवाम्बुजस्याधो धनगिर्यात्मभूर्मुनिः । निषद्य व्योमयानाय विमानवरमादिशत्।।३७९।। तस्मिन्विमाने चलिते जृम्भका अपि नाकिनः । चेलुर्विमानारूढास्ते गीतवाद्यादिपूर्वकम्।।३८०।। वैमानिकैर्विमानस्थैर्विमानस्थः समावृतः। पुरीं नाम पुरी प्राप वज्रस्तां बौद्धदूषिताम्।।३८१।। तत्पुरीवासिनो बौद्धा विमानानि निरीक्ष्य खे। अभाषन्तैवमुत्पश्या उत्पुप्लुषोद्यता इव।।३८२।। सप्रभावमहो बौद्धदर्शनं प्रेक्ष्य नाकिनः । बुद्धपूजार्थमायान्ति श्रीबुद्धाय नमो नमः । ।३८३ ।। तेषां च वदतामेवं वज्रोऽर्हत्सदनं ययौ। विमानैर्दर्शयन्व्योम्नि गान्धर्वनगरश्रियम्।।३८४ ।। पुनर्बोद्धैरभिदधे मषीधौताननैरिव। अहो! अर्हद्दर्शनेऽभूदियं दैवी प्रभावना।।३८५।। चिन्तितमन्यथाऽस्माभिरन्यथेदमुपस्थितम्। दृष्टिः प्रसारिताप्यस्थाद्वायुना नीतमञ्जनम्।।३८६ ।। ततः पर्दूषणापर्वण्यर्हदायतनेऽमरैः । महीयान्महिमाऽकारि भूस्पृशां यो न गोचरः ।।३८७ ।। जृम्भकामरकृतां प्रभावनामहतो भगवतो निरीक्ष्य ताम्। बौद्धभावमपहाय पार्थिवः सप्रजोऽपि परमार्हतो-ऽभवत्।।३८८।।
(પરિશિષ્ટ પર્વ, સ-૨) १. वितहं ववहरमाणं, सत्येंण वियाणतो निहोडेइ। अम्हं सपक्खदंडो, न चेरिसो दिक्खिए दंडो।।३९०।। राजादिं वितथं व्यवहरन्तं मन्त्रिपर्षदन्तर्गतो 'विज्ञायक: स्वसमय-परसमयशास्त्रकुशलः शास्त्रेण 'निहेठयति सुखं वारयति, यथा-अस्माकं सपक्षे दण्डो भवति सङ्घो दण्डं करोतीत्यर्थः, न च राजा प्रभवति, नापि प्रपन्नदीक्षाकस्यैतादृशो USEા ક્ષ ત્રિપર્ણાારૂ૨૦ ||
(बृहत्कल्पसूत्र भाष्यगाथा-३९० मूल-टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org