________________
૨૯૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સ્થાપ્યું છે, તેના રાજા તરીકે ગણધરોને સ્થાપ્યા છે. રાજનીતિ તરીકે તેના સંચાલનના તમામ powers (અધિકારો) તેમને આપ્યા છે. ધર્મતીર્થથી લોકમાં ન્યાય કેવી રીતે પ્રવર્તે તેનું વ્યવસ્થિત વર્ણન આગળ સંચાલનના chapterમાં (પ્રકરણમાં) આવશે. અહીં તો ધર્મતીર્થનો આદર્શ કેટલો ઉન્નત છે તે ધ્યાનમાં લાવું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org