SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સ્થાપ્યું છે, તેના રાજા તરીકે ગણધરોને સ્થાપ્યા છે. રાજનીતિ તરીકે તેના સંચાલનના તમામ powers (અધિકારો) તેમને આપ્યા છે. ધર્મતીર્થથી લોકમાં ન્યાય કેવી રીતે પ્રવર્તે તેનું વ્યવસ્થિત વર્ણન આગળ સંચાલનના chapterમાં (પ્રકરણમાં) આવશે. અહીં તો ધર્મતીર્થનો આદર્શ કેટલો ઉન્નત છે તે ધ્યાનમાં લાવું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy