________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિસાસનું, માસનું નિબાનું અવનિનાનું ||૧||
(सन्मतितर्क प्रकरण० श्लोक-१)
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ઋષભદેવ પ્રથમ રાજા અને પછી પ્રથમ તીર્થંકર :
૨૭૩
'આ સંસારમાં જે પાત્ર જીવો છે તેમને તારવા સામગ્રીરૂપે સુબદ્ધ તા૨ક તીર્થની વ્યવસ્થા આપવી, તે તીર્થંકરોનું ઉત્કૃષ્ટ ઉપકારરૂપે કર્તવ્ય છે. તીર્થંકરો તો આપબળે તરી શકે તેમ છે, પરંતુ બીજા જીવો સામગ્રી મળે તો જ તરે તેવા છે. સદેહે વિચરીને ઉપદેશ દ્વારા તેવા પાત્ર જીવોને તીર્થંકર તારી શકે તેમ છે, પરંતુ તેમાં સીમિત જીવોનો જ ઉદ્ધાર થાય. આ સૃષ્ટિમાં તરવાનો માર્ગ અવિચ્છિન્ન રાખવો હોય તો તીર્થસ્થાપના જરૂરી છે. તીર્થંકરો હયાત હોય કે ન હોય, કાયમ પાત્ર જીવોને આત્મકલ્યાણનો સુબદ્ધ માર્ગ મળતો રહે તરવાની ભાવનાવાળાને સદા પાર ઉતારે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ રહે - તેવું તંત્ર ગોઠવવું તે ઉત્કૃષ્ટ પરોપકાર છે. ભૌતિકક્ષેત્રે પણ ઊંચી વ્યવસ્થા પૂરી પાડવી હોય તો ભૌતિક હિતબુદ્ધિ જોઈએ છે. ધર્મનું ક્ષેત્ર તો સાધકને છેક પરમપદ સુધી પહોંચાડનાર છે. તેને અનુરૂપ વ્યવસ્થા પૂરી પાડવી તે ઉત્કૃષ્ટ કાર્ય છે. તેથી તીર્થપ્રવર્તન અનુપમ કાર્ય છે.
આ ભરતક્ષેત્રમાં યુગલિક કાળ પૂરો થવાની તૈયારી હતી ત્યારે, ગૃહસ્થજીવનમાં રહેલા
Jain Education International
१. यदप्युच्यते भवता-यदि वीतरागोऽसो किमिति धर्मकथां करोतीति चेदित्याशङ्क्याह-'स्वकामकृत्येन' स्वेच्छाचारिकारितयाऽसांवपि तीर्थकृन्नामकर्मणः क्षपणाय न यथाकथंचिद्, अतोऽसावग्लानः 'इह' अस्मिन्संसारे आर्यक्षेत्रे वोपकारयोग्ये, आर्याणां सर्वहेयधर्मदूरवर्तिनां तदुपकाराय धर्मदेशनां व्यागृणीयादसाविति । । १७ । ।
(સૂત્રતાળસૂત્ર શ્રુત ંધ - ૨, અધ્યયન - ૬, શ્લોજ - ૧૭, શીતાંાચાર્ય કૃત ટીવા) २. तदा च कालदोषेण, प्रभावः कल्पभूरुहाम् । अहीयत प्रदीपानामिव तेजो दिवामुखे ।।८९३ ।। प्रादुरासन् कषायाश्च, मिथुनानां क्रुधादयः । लाक्षाकणा इवाऽश्वत्थपादपानां शनैः शनैः । । ८९४ ।। अथ हाकारमाकाधिक्काराख्यं नयत्रयम् । यतत्रयमिव व्याला, मिथुनान्यत्यलङ्घयन् ।।८९५ ।। सम्भूय ऋषभनाथं, मिथुनान्युपतस्थिरे । तच्चाऽसमञ्जसं सर्वं, जायमानं व्यजिज्ञपन् ।।८९६ । । ज्ञानत्रयधरो जातिस्मरः स्वामीत्यवोचत । मर्यादोल्लङ्घिनां लोके, राजा भवति शासिता ।।८९७।। आसयित्वाऽऽसनेऽत्युच्चेऽभिषिक्तः प्रथमं हि सः । चतुरङ्गबलोपेतः, स्यादखण्डितशासनः ।।८९८ ।। तेऽप्यूचुर्भव राजा, नस्त्वमेव किमुपेक्षसे ? । ईक्ष्यते नाऽपरः कोऽपि, मध्येऽस्माकं य ईदृशः ।। ८९९ ।। अभ्यर्थयध्वमभ्येत्य, नाभि कुलकरोत्तमम् । स वो दास्यति राजानमित्यभाषत नाभिभूः । । ९०० ।। राजानं याचितस्तैस्तु, नाभिः कुलकराग्रणीः । भवतामृषभो राजा, भवत्विति जगाद तान् । । ९०१ ।। अथो मिथुनधर्माणो, मुदिताः समुपेत्य ते । अस्माकं नाभिना राजाऽर्पितोऽसीत्यचिरे प्रभुम् ।।९०२ ।।
(ત્રિષષ્ટિશતાહાપુરુષચરિત્ર, પર્વ-૧, સર્ન-૨)
For Personal & Private Use Only
www.jainelibrary.org