________________
ܡht
*
જ
--- -----------
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
- - - - - -
ܠܳܐ
3
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं | સમાવિION, લિroi મળOIM Iloil
(મમ્મતતf g૨To જ્ઞો-૧)
શાસનસ્થાપનાનો ઉદ્દેશ : ,
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
દુર્ગતિમાં અન્યાયનું સામ્રાજ્ય :
૧૮૪ લાખ જીવાયોનિરૂપ આ સંસારમાં જીવો મોટેભાગે દુર્ગતિઓમાં ભ્રમણ કરે છે, જ્યાં દુઃખોનો કોઈ પાર નથી. નરક-તિર્યંચરૂપ દુર્ગતિમાં જીવ જાય એટલી વાર છે. ત્યાં રહેલા જીવો સતત એકબીજા પ્રત્યે ગેરવર્તાવ કરે છે અને સામેથી ગેરવર્તાવ પામે છે. નરક-તિર્યંચગતિમાં જનારા જીવો તો પાપાનુબંધીપાપના ઉદયના કારણે પ્રાયઃ ફરી-ફરી તે જ ગતિઓમાં જાય છે. તેમના પરિણામો પ્રાયઃ કરીને અત્યંત સંક્લિષ્ટ જ હોય છે. આવા અશુભ ભાવોથી તે જીવો બીજા જીવો પ્રત્યે સતત જંગલી, અસભ્ય, ક્રૂર, દુષ્ટ વર્તન કર્યા કરે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચો અને નરકના જીવો આખો દિવસ પરસ્પર એકબીજા પર તરાપ મારવી, શિકાર १. अखंडशासनं प्राज्यं, राज्यं राजा प्रपालयन्। ग्रस्यमानं भुजंगेन, भेकं द्रक्ष्यति सोऽन्यदा।।६३।। कुररेण भुजंगं तु, तमप्यजगरेण च। गिल्यमानं निरीक्ष्यैवं, भावयिष्यति शुद्धधीः ।।६४ ।। वराकोऽयं करभरैर्भेकवत् प्राकृतो जनः। दोदूयते भुजंगाभैः, क्रूरदृग्भिनियोगिभिः ।।६५ ।। लुप्यंते ते च भूपालैः, कुररेणेव लुब्धकैः। अवशास्तेऽपि गिल्यंतेऽजगरेणेव मृत्युना।।६६।। मण्डूकाद्या यथा ाते, ग्रस्यमानाः परस्परम्। दुर्बला बलिभिर्वको, विशत्यजगरस्य तु।।६७।। एवं विश्वमपीदृक्षं, हन्यमानं यथोत्तरम्। पारीद्रास्य इव श्वभ्रे, कृतपापं पतत्यहो।।६८।। ।
(देवेन्द्रसूरि कृत श्राद्धदिनकृत्यसूत्र भाग-१, श्लोक-२८, स्वोपज्ञ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org