________________
૧૩૦
ભાવતીર્થ-અનુષ્ઠાન
પેદા કરનારા મનના અશુભભાવો, તેને સંક્લેશ કહેવાય છે, જે તમારા આત્માને દુઃખ જ આપે. અશુભભાવને એકાંતે દુઃખદાયક કહ્યા છે. કોઈના પણ મનમાં અશુભભાવ પેદા થાય અને તેના આત્માને સંતાપનો અનુભવ ન થાય તેવું બને જ નહીં. હા, તે વ્યક્તિને ભાન ન હોય તેથી ન સમજે તે બની શકે. તમને કોઈ વ્યક્તિને મારવાનું ઝનૂન ચડે, તો ત્યારથી જ તમારા મનમાં આવેગ-બેચેની ચાલુ થઈ જાય. ભલે પછી તમે તેને સ્પર્શ પણ ન કરી શકો. જ્ઞાનીઓએ ક્રિયાઓના સ્વાભાવિક ગુણધર્મોના આધારે શુભ-અશુભનું વર્ગીકરણ કર્યું છે. (૧) અધર્મઅનુષ્ઠાન :
વૈદિક ધર્મમાં હિંસક યજ્ઞ દર્શાવ્યા છે, જેમાં પશુઓનો વધ અને હોમ થાય છે. વળી આ વધ કે હોમ કરનારને યજ્ઞ દ્વારા સ્વર્ગ જોઈએ છે. પોતાને સ્વર્ગની કામના છે, એટલે કે પરલોકમાં પોતાની વાસનાની તૃપ્તિ માટે ભોગ-વિલાસ પામવા આ વ્યક્તિ ધર્મના નામે હોમહવન કરે છે. તેને શાસ્ત્રમાં pure અધર્મઅનુષ્ઠાન કહ્યું છે. જેમ ઘરાક પારખું ન હોય તો ઉસ્તાદ વેપારી સોએ સો ટકા નકલી માલ પધરાવી દે, તેમ અનુયાયીને ધર્મના નામે અધર્મની ક્રિયા જ દેખાડેલી છે. મુસલમાનોમાં ઇદના નામે બકરા વગેરે વધેરે છે, તે પણ આવાં જ અધર્મઅનુષ્ઠાન છે. આ ક્રિયા કરતી વખતે જ મન ક્રૂરતા આદિ અશુભભાવોથી ઘેરાઈ જશે.
સભા ઃ અલ્લાહ પ્રત્યે સમર્પણ છે ને ?
સાહેબજી : હા, પણ અલ્લાહ પાસેથી બલિદાન આપીને બદલામાં શું જોઈએ છે ? પોતાની १. तथा-हिरण्यदानं गोदानं, धरादानं मुहुर्मुहुः । स्नानं पानं च धूमस्य, पञ्चाग्नितपनं तथा।।१८२।। तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम्। यतेरेकगृहे पिण्डो, गीतवाद्ये महादरः ।।१८३।। वापीकूपतडागादिकारणं च विशेषतः । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहतेः ।।१८४ ।। कियन्तो वा भणिष्यन्ते? भूतमर्दनहेतवः। रहिताः शुद्धभावेन, ये धर्माः केचिदीदृशाः ।।१८५।। सर्वेऽपि बलिनाऽनेन, मुग्धलोके प्रपञ्चतः । ते मिथ्यादर्शनावेन, भद्र! ज्ञेयाः प्रवर्तिताः । ।१८६।। पञ्चभिः कुलकम्।
(મિતિ પ્રસ્તાવ-૪) * अज्ञानिनां तु यत्कर्म, न तत्तश्चित्तशोधनं। यागादेरतथाभावान्-म्लेच्छादिकृतकर्मवत्।।२८ ।। न च तत्कर्मयोगेऽपि, फलसङ्कल्पवर्जनात्। संन्यासो ब्रह्मबोधाद्वा, सावद्यत्वास्वरूपतः ।।२९।। नो चेदित्यं भवेच्छुद्धि-गोहिंसादेरपि स्फुटा। श्येनाद्वा વેવિહિતક્રિષાનુપત્નક્ષપાતાારૂના સાવધર્મ નો તમાલાયં વર્ણવતા .. Tરૂ8TI
(મધ્યાત્મસાર, ઘર-૨૫) ૨. ભૂત્તિમઃ પશુમાત્રામેતિ' ભૂતિની કામનાવાળો પશુનો હોમ કરે ઇત્યાદિ શ્રુતિના અનુસાર તે સકામ યજ્ઞો કહ્યા છે. (૨૮-૨)
(જ્ઞાનસાર, અષ્ટક-૨૮, શ્લોક-૨, ટબો) * यथा यादृच्छिक्यां यागीयायां च हिंसायां स्वोपभोगमात्रफलभूतिकामनालक्षणक्लिष्टभावाविशेषेऽपि तद्विशेषाश्रयणं वैदिकानां दृष्टिसंमोहः।
(ષોડશવ-૪, શ્નો-૨૨, ૩૫. યશોવિનયની વૃત્ત ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org