________________
૧૩૮
ભાવતીર્થ-અનુષ્ઠાન મેળવવા પણ કોઈ જીવને બિનજરૂરી ત્રાસ ન થાય તેની કાળજી બતાવી છે. અરે મુનિને કુદરતી હાજતરૂપ ઝાડા-પેશાબની ક્રિયા પણ સમિતિ-ગુપ્તિ સાથે કરવાની કહી છે. તે જ દર્શાવે છે કે નિર્દોષ આચરણનો તમામ પ્રવૃત્તિમાં સમાવેશ જરૂરી છે. તમારી નાની પણ જરૂરિયાત માટે કોઈના અધિકાર પર તરાપ ન જ મરાય. આ દૃષ્ટિકોણથી સાધુના સમગ્ર આચારનું માળખું છે. હા, તેમાં લાભાલાભ પ્રમાણે ઉત્સર્ગ-અપવાદનો વિચાર છે, પરંતુ પ્રાણરૂપે કેન્દ્રસ્થાને સમિતિ-ગુપ્તિ છે. જે અનુષ્ઠાનમાં સમિતિ-ગુપ્તિનું પાલન આંશિક કે અલ્પ છે, તે અનુષ્ઠાન નાનો ધર્મ બને, જે અનુષ્ઠાનમાં સમિતિ-ગુપ્તિનું પાલન પરિપૂર્ણ હોય તે અનુષ્ઠાન પૂર્ણ ધર્મ બને, અને જેમાં તેનું ઉત્કૃષ્ટ પાલન હોય તે ઉત્કૃષ્ટ ધર્મ બને. આ જ તેનું classification ([[:२९५) छे. ॥ पू[ अनुष्ठानना अस्तित्वमा मातीर्थ- अस्तित्व शाव्यु, તે તેની તારકતાના કારણે છે. આવું અનુષ્ઠાન બીજા ધર્મવાળા બતાવી નથી શક્યા. ખૂબી એ છે કે તટસ્થતાથી વિચારે તો સૌને સ્વીકારવું પડે તેવું આચરણ છે, પરંતુ તીર્થંકરો સિવાય કોઈને સાંગોપાંગ આ આચરણ સ્ફર્યું નથી. સમિતિ-ગુપ્તિની આધારશિલા ભિક્ષાધર્મ :
ભારતના તમામ ધર્મો કહે છે કે અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહનું પાલન કરવું १. तमपि कारणे भुङ्क्तेऽतः कारणमाहवेअण १ वेयावच्चे २ इरिअट्ठाए अ ३ संजमट्ठाए ४। तह पाणवत्तिआए ५ छटुं पुण धम्मचिंताए ६ ।।५९ ।। वेअण० ।। क्षुद्वेदनोपशमनाय भुङ्क्ते, यतो नास्ति क्षुत्सदृशी वेदना, उक्तञ्च- "पंथसमा नत्थि जरा, दारिद्दसमो परिभवो नत्थि। मरणसमं नत्थि भयं, छुहासमा वेयणा नत्थि।।१।।" अतस्तत्प्रशमनार्थं भुञ्जीत १, बुभुक्षितः सन् वैयावृत्त्यं कर्तुं न शक्नोति, अतो गुरुग्लानशैक्षादिवैयावृत्त्यकरणाय भुञ्जीत २, 'ईर्यार्थ' ईर्यासमित्यर्थं ३, संयमः-प्रत्युपेक्षणाप्रमार्जनादिलक्षणः साधुव्यापारस्तत्पालनार्थं, बुभुक्षित एनं कर्तुं न शक्नोतीतिकृत्वा ४, तथा प्राणा-जीवितं तेषां वृत्त्यर्थ-रक्षार्थं परिपालननिमित्तमित्यर्थः ५, षष्ठं पुनर्धर्मचिन्तार्थम्, सूत्रार्थानुचिन्तनादिलक्षणं शुभचित्तप्रणिधानं, एतदपि बुभुक्षितः कर्तुं न शक्नोतीतिकृत्वा भुञ्जीतेति शेषः ६।।५९।।
(गच्छाचार पयन्ना श्लोक-५९ मूल, वानर्षिमुनि कृत टीका) * स भावभिक्षुर्वेदनादिभिः कारणैराहारग्रहणं करोति, तानि चामूनि- "वेअण १ वेआवच्चे २ इरियट्ठाए य ३ संजमट्ठाए ४। तह पाणवत्तियाए ५ छटुं पुण धम्मचिंताए ६।।१।।" इत्यादि।
(आचारांगसूत्र द्वितिय श्रुतस्कंथ, पिंडैषणाअध्ययन-१, अवग्रहचूलिका, सू०-१, टीका) * ईर्या-गमनं तस्या विशुद्धिर्युगमात्रनिहितदृष्टित्वं ईर्याविशुद्धिस्तस्यै ईर्याविशुद्ध्यर्थं, इह च विशुद्धिशब्दलोपा-दीर्यार्थमित्युक्तं, बुभुक्षितो हीर्याशुद्धावशक्तः स्यादिति तदर्थमिति चः समुच्चये।
(अध्यात्ममतपरीक्षा श्लोक-३५, टीका) २. नैवं यस्मादहिंसायां, सर्वेषामेकवाक्यता। तच्छुद्धतावबोधश्च, सम्भवादिविचारणात्।।११।। यथाऽहिंसादयः पञ्च, व्रतधर्मयमादिभिः । पदैः कुशलधर्माद्यैः, कथ्यन्ते स्वस्वदर्शने।।१२।।
(अध्यात्मसार, अधिकार-१२)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org