________________
ધર્મ તત્વ પ્રકાશ
^
^^,
- જેમકે એક વ્યક્તિ-કે જે પોતાની જાતને મહાન બુદ્ધિ શાળી માનતે હતો, એ વ્યક્તિ એક વખત જંગલમાં જઈ ચઢા, ત્યાં એક આંબાનું ઝાડ તેના જેવામાં આવ્યું કે જે ફળ ફૂલ શાખા-પ્રશાખા અને પાંદડાઓથી લચી રહ્યું હતું. પેલે ભાઈ આ ઝાડ જોઈ વિચાર કરે છે કે ઝાડ ઘટાદાર હોવાથી સૌ કે તેને આશ્રય લે છે, થાકથા-પાક્યા પથિકને છાયા આપે છે અને શીતળતા આપે છે માટે તે અત્યંત ઉપયોગી છે, પીળી રેચક કેરીઓ જોઈને તે વિચાર કરવા લાગે કે આ કેરીઓને માણસ ઉપભોગ કરે છે, તેને રસ કાઢી તેને સ્વાદ અનુભવે છે, કેરીઓ ચૂસવામાં પણ કામ આવે છે, કાચી કેરી
દે, મુરબ્બ અને અથાણામાં ઉપયોગી નીવડે છે, આની સુગંધથી માણસ તર બની જાય છે, આંબાના પાંદડાઓ મંગળ નિમિત્તે તેરણ બાંધવામાં કામ લાગે છે, આંબાના લાકડાના પાટિયા મંત્રયંત્ર લખવામાં ઉપયોગમાં આવે છે, અને ઝાડનું લાકડું પણ વિવિધ કામમાં આવે છે.
પરંતુ જમીનમાં રહેલા આ મૂળીયાને શું ઉપયોગ? મૂળીયુ તે કંઈ કામ આવતું નથી. માટે મૂળીયુ નકામું છે. આમ વિચારમાં ને વિચારમાં તે આંટા મારી રહ્યા છે. તેટલામાં એક બુદ્ધિશાળી માણસ ત્યાં આવ્યું અને પેલા ભાઈને પૂછવા લાગ્યું કે કેમ ભાઈ! બહુ ઊંડા વિચારમાં લાગો છો? શું વિચાર કરો છો? ત્યારે પેલા મહેરબાન બેલી ઉડ્યાજુઓ ભાઈ! હું એ વિચારું છું કે-આ આંબાના ઝાડનીપાંદડા-ફળ-લાકડુ વિ. તમામ વસ્તુ ઉપગી છે પણ જમીનમાં રહેલું મૂળીયુ શા ઉપગનું છે? આ સાંભળી પેલા ભાઈને