________________
૬
ધમ તત્વ પ્રકાશ
ભ્રષ્ટ બને છે અને શ્રદ્ધા ભ્રષ્ટ અનતાં પરિણામે આત્મા દુ તિના મહેમાન બને છે તેના ઉપર નાંદ મણિયારનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. નંદ મણિયારનુ' દાંત
શ્રી જ્ઞાતાસૂત્ર નામના છઠ્ઠા અંગમાં ૧૩ મા અધ્યયનમાં એ વર્ષાં આવે છે કે રાજગૃહી નગરીમાં નંદ મણિયાર નામના એક ધનવાન શેઠ વસતા હતા. શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને શ્રવણ કરી તે સમકિત દૃષ્ટિ શ્રાવક અને છે ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા પછી સાધુ ભગવંતેાના સમા ગમના અભાવે, ઉપદેશ શ્રવણુ અને પરિચયના અભાવે ધીરે ધીરે એની ધમની ભાવના એસરવા માંડે છે, સમકિત મણીન અને છે અને મિથ્યાત્વીના પરિચય વધવા માંડે છે, તેથી તે મિથ્યા દૃષ્ટિ અને છે. ત્યાર બાદ તે નંદ મણિયાર રાજગૃહી નગરીની હાર ઈશાન ખૂણામાં વૈભારગિરિની નજીકમાં એક સુંદર વાવ બધાવે છે અને આ વાવ સાથે પેાતાનુ' નામ જોડે છે. મતલબ નઃ વાવડીના નામે તે વાવ પ્રસિદ્ધિ પામે છે આ વાવ આલીશાન પત્થરની, ખૂબ મજબુત, દેખાવે સુંદર, શીતળ જળથી ભરેલી અને ચાર ખૂણા વાળી હતી, જેની પાછળ અઢળક પૈસાના વ્યય કર્યાં હતા, ઊડે ઊંડે એમાં નામનાની કામના હતી, વાવને ચારે દિશામાં ચારે બાજુ સુંદર ખાગ-બગીચાથી શેશભાયમાન કરવામાં આવી હતી. તેમાં પૂર્વ ડિશાના બગીચામાં એક ગેાળ ચિત્રસભા કરાવવામાં આવી હતી અને એની અંદર સુદર ચિત્રામણ કરવામાં આવ્યુ` હતુ`. પ્રેક્ષકા તેની શૈાભા નિહાળતા જ ડોલી ઉઠે એવી એ ચિત્રસભા