________________
ધામ તત્વ પ્રકાશ તને મારૂં યથાર્થ સ્વરૂપ દર્શાવું છું. રાજા તે દિગજ થઈ ગયે. એની જાણવાની જિજ્ઞાસા વધી. ખૂબજ તાલાવેલી લાગી અને તે શાંત ચિત્ત હાથી જે કહે તે સાંભળવા ઉત્સુક થયે. આરાધનાને પ્રભાવ
રાજન ! મને જ્યારે વર ચઢો ત્યારે મેં વિચાર કર્યો કે રાજા આ બધા વૈદ્યોને પુષ્કળ ધન આપીને પોષે છે છતાં તેમને કોઈપણ મારે જવર ઉતારવા કે મને રોગ રહિત કરવા સમર્થ થયે નહિ એટલે મને થયું કે આ બધાને હું પગતળે પીસી નાખું, સાળા હરામનું ખાય છે.
, આ જાતની દુર્ભાવનાએ હું ચઢ હતું અને શૈદ્ર ધ્યાનમાં હું ચઢી સીધે નરકમાં પહોંચી જવાની તૈયારીમાં હતું તે મને દુર્ગતિના ખાડામાં પડતા બચાવી, સુંદર આરાધના કરાવી તેથી મારી ભાવનામાં પટે આવ્યા. હું શુભ ભાવના ભાવવા લાગ્યા. તેં મને અંતિમ આરાધના અને નિર્ચામણ કરાવી, નવકારમંત્ર સંભળાવ્યા, આ પ્રમાણે તે મારા ઉપર અસીમ અને અનહદ ઉપકાર કર્યો છે.
શજન્ ! એ આરાધનાના પ્રતાપે હું સીધમ દેવલોકમાં ઉત્પન્ન થયે છું. ઉત્પન્ન થતાં જ મેં અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકે કે શું સુકૃત કર્યા? જેના પ્રભાવે હું દેવકની અપૂર્વઋદ્ધિ-સિદ્ધિ પાસે. ઉપગ મૂકતાં જ મેં તને જે. તને મારા વિરહમાં દુઃખી દુઃખી અને આકુળ વ્યાકુળ જોઈ તરત જ દિવ્ય વૈભવને ત્યજી તારી પાસે હાથીના રૂપમાં હાજર થયે છે.