________________
ફર
ગમ તત્વ પ્રક્રીય
શાએ ત્યારથી અન્ય આર્ભ સમારભના કાર્ચીને ત્યજીને અન્નજળના ત્યાગ કર્યાં, અન્નજળના ત્યાગ કર્યું આજ આઠ દિવસ વ્યતીત થયા હતા. આઠ-આઠ ઉપવાસ થયા હતા.
ભાવના ફળી
આ રીતે જ્યારે માણસ એક વસ્તુની પાછળ યાહામ કરીને પડે છે, “ કાય' સાધયામિ દેઢ' પાતયામિ થા” જ્યારે આવા અડગ નિર્ણય કરીને તે કાર્ય સિદ્ધ કરવા તૈયાર થાય તા તેની પડખે દવા પણ સહાય રૂપે આવીને ઉભા રહે છે, અહીં પણ એવુ જ બન્યુ હાથીના જીવ દૈવ સવારના વખતે જ પ્રત્યક્ષ થઈને પુણ્યાય રાજાને કહે છે કે પુણ્યશાળી પુણ્યાય નૃપ! તારા જય થાય. તુ વિજયવત ખન, કાઈથી ય ન કરી શકાય તેવા તારા કરડા અભિગ્રહ છે. માટે રાજન્ તારી આવી દૃઢતાથી પ્રેરાઈને તારુ· àાકાત્તા સ્વરૂપ પ્રગટ થવાનું છે તેમ અવધિજ્ઞાનથી જાણીને અને તપન રાજર્ષિની પાસે એ વાતના નિર્ણય કરીને જિનબિંબ તૈયાર કરી તેમની પાસે તેની પ્રાણપ્રતિષ્ઠા કરાવી, અને એ ઉપવનમાં સત્વર ગગનચુ'ખી શિખરબધી જિનપ્રાસાદ તૈયાર કરીને તેમાં યથાવિધિ તે ખિ'મને સ્થાપન કર્યું છે. તારા ભાગ્યના મને તું પ્રતિનિધિ જ સમજજે, તારા મનારથ તું પૂર્ણ કર અને શ્રી ચંદ્રાનન પ્રભુને વંદન કરી નમસ્કાર કરી તું પણુ જગ
તમાં વનીય અન !
પુણ્યાય નૃપતિ' તે વખતે વિચાર કરે છે કે અહાહા! આ હાથીએ મારા ઉપર કેવા અનહદ ઉપકાર કર્યાં. તે જ