________________
ve
ધર્મ તત્વ કાય
ચાર જ્ઞાનના ધણી શ્રી ગૌતમસ્વામી ભગવાન જેવા ખેડુતને દીક્ષા આપી ભગવાન મહાવીર પાસે આવે છે ત્યાંજ પેલા ખેડુતના જીવ નૂતન દીક્ષિત ભગવાનને જોતાં જ આઘે નાંખીને ચાલતા થાય છે. તે વખતે સમવસરણમાં બેઠેલા કેટલાકો વસે છે, ત્યારે ભગવાન મહાવીરન્નામી કહે છેઅરે ખામ હસા નહિ, એ જીવ પણ પામી ગયા. એ જી માડા વહેલા પશુ અવશ્ય માક્ષે જવાના-એમાં શ ́કા નથી. ભગવાન કહે છે કે “પડિવાઇ અનતા” ચઢનાશ કરતા પહે નાશ અન`ત છે પણ સાથે સાથે તેઓ કહે છે કે એ પડનાશજ એ દિવસે ચઢી જશે મુક્તિ પ્રાપ્ત કર્યો એ રખે ભૂલતા! પણ જેને પડવાના ભયે ચઢવાના પ્રયત્ન જ કર્યાં નથી, એને ચઢવુ' નિશ્ચિત નથી. પણ મા સ'સારી જીવડાએને મહામાત એવા સતાવી રહ્યો છે કે ન પુછે! વાત. એને જન્મ-મરણના દુઃખાના ખ્યાલ નથી. દુર્ગતિના દુઃખાના જે ખ્યાત આવી જાય તા એક ઘડીભર સસારમાં ભેા રહેવા ન પામે, પણ ખાવા-પીવાના અને ભાગવવાના નકવી-બનાવટી કા નિષ્ટ તુચ્છ અને વિનશ્વર સુખામાં એ એવા ગાંડા અને પાગલ બન્યા છે કે એને એનું પેાતાનુ' ભાન જ રહ્યુ નથી. આવા માહી જીવડાને જો ખખર પડે કે અમુક ભાઈ યા મ્હેન દીક્ષા લેવા તૈયાર થયા છે તેની પાસે વગર પૈસે વકીલાત કરવા તૈયાર થશે, મુમુક્ષુને કહેશે કે અરે ભાઈ ! હજી તુ` સમયે નથી; પણ ભાઈને પૂછેાને તમે તા સમજ્યા છે ને ! શું જવાબ આપે! ત્યાં એ ગલ્લાતલ્લા કરશે. આવા માહી અને અજ્ઞાન આત્માએ મુમુક્ષુજાની ઉત્તમ ભાવનાને ધકકા પહોંચાડી