________________
૫૪
ધર્મ તત્વ પ્રકાશ શ્રી ભગવતીજી સૂત્રમાં સૂત્રકાર કથન કરે છે કે ચાગ્નિ ત્રની જઘન્યપણે આરાધના કરનાર આત્મા પણ ૭-૮ ભવમાં મેક્ષે સીધાવે છે, પણ તે આત્મા પ્રત્યેક જન્મમાં આરાઘક હે જોઈએ. વચમાં જે વિરાધના કરે તે એને પણ રખડવું પડે. ત્યારે જે આત્મા ચારિત્રની જઘન્ય આરાધના કરે તે પણ થડા ભામાં મુક્તિગામી બને તે જેઓ સુંદર આરાધના કરે છે તે અલ્પ કાળે મોક્ષે સીધાવે એમાં શી નવાઈ! . આ પ્રમાણે આપણે ધમ્મ મંગળની પ્રથમ ગાથા ઉપર ચાર વિષય પર અત્યંત સંક્ષેપમાં વિવેચન કરી ગ્રન્થને પૂર્ણ કરીશું. સૌ કોઈ આ ગ્રન્થ વાંચી, વિચારી સાર ગ્રહી જીવનમાં ઉતારી અને જીવનને ઉન્નત બનાવે એ જ એક અભિલાષા.
સવમંગલમાંગલ, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણા, જૈન જયતિ શાસનમ.
| મા |
સ મા
પ્ત
-