________________ 0 0 0 0 0 શક સાહિત્ય અંગે સુંદર 0 અભિપ્રાય ? આચાર્યશ્રી કીર્તિચંદ્રસૂરિજીનું ગુર્જર ગિરામાં લખાયેલું સાહિત્ય જનાપ્રિય અને જનતામાં અત્યંત ઉપયેગી નીવડયું છે. વાંચકે આ સાહિત્યને હાંસે હાંસે વાંચે છે અને શ્રદ્ધાબળ વિકસિત કરે છે. જડવાદના ઝેરી જડબામાં જકડાયેલી જનતાને ઝગમગતી જાત જગાવી અને આત્મકલ્યાણનું પંથના સ્પેથિક બનાવે છે. અધ્યાત્મના ઈશારા છે. રક્ષાકર્ષણ મચ આદર્શ છે. તત્વને તરાનું છે. તેમાં ય કથા- ગ જમાવવાની આવડત તો તેઓની આગલી અને અનોખી છે. પ્રસંગર"ગને સંગીન બનાવી સાહિત્યમાં તાત્વિક એ ધન ! પૂરક તને ઠાંસી ઠાંસીને ભરે છે. સાથે જ સતત પરિશ્રમ ઉઠાવી સાહિત્યક્ષેત્રના અઠ"ગ ઉતકર્ષ પામવા સકે કોઈ વ્યક્તિ મજજ છે. હું તો ઘણા સમયથી તેમની સાહિત્ય-પ્રચારની પ્રશસ્ત પ્રવૃત્તિ જોઈ રહ્યો છું', અનુ મોદી રહ્યો છું અને આનંદ અનુભવી રહ્યો છું. પુનઃ પુનઃ આવું અણુ માલરત્ન જેવું સાહિત્ય વિપુલ પ્રમાણુમાં પ્રચારે એ જ એક અભ્યર્થના અને અંતરનાં આશીર્વાદ. લેખક : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનતિલક સૂરિજી મહારાજ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦ 001