________________
૩૪Ė
પ્રેમ તત્વ પ્રકાશ
કરવુ'. સ્તુતિ, Ôાત્રા દ્વારા એમના ગુણાનુ' કી'ન કરવું', એમના જાપ, એમનુ ધ્યાન, એમનાં ગુણ્ણાનાં ચિંતનમાં આત્માને તપ્રાત કરવા, અવસરે અવસરે અઠ્ઠાઈ મહાત્સવા ઉજવવા,
શ્રી જિનેશ્વરદેવના શાસનને માનનારા વધારે કેમ થાય તે માટે તન, મન અને ધન દ્વારા ચાગ્ય પ્રયત્ન કરવા, અન્યને ધર્મમાં જોડવા, આપણા નિમિત્તે કાઇ અધમ ન પામે એના ખ્યાલ રાખવા શ્રી જિનેશ્વરદેવના શાસનની આરાધના કરનારા આત્માઓની સેવાભક્તિ કરવી, એમને આદર અને એમનું અહુમાન કવુ. આ પણ એક પ્રકારની પરમાત્માની પુજા-ભક્તિના પ્રકાર છે.
ગુરુપદમાં–આચાય ભગવ‘તા, ઉપાધ્યાય ભગવત અને સાધુ ભગવંતા આ ત્રણ પુજ્યેાની સેવા-ભક્તિ અને ઉપાસના કરવી, તેમના ગુણગાન, તેમનુ' માન-સન્માન અને બહુમાન કરવુ'. અભ્યુત્થાનાદિથી વિધિપૂર્વક તેમને વ ́દન કરવું', જગતમાં એમના મહિમા કેમ વધે તે રીતે વર્તન કરવું, તેમનુ ધ્યાન તેમને જાપ, તેમનાં ગુણેતુ' કીર્તન, તેમનું સ્મરણુ, તેમની આજ્ઞાનું પાલન, તેમને કલ્પ્ય વસ્તુનું દાન કરી લક્ષ્મીના સુપાત્રમાં સદ્વ્યય કરવા, ગુરુ મહારાજ સંબધી ૩૩ આશાતનાઓ ટાળવી. તેમની સેવાભક્તિ કરવી. આ રીતે દેવ અને ગુરુપદની આરાધના કરનાર આત્મા આરાધક અને છે.
ધર્મ આરાધના કરનારે દેશન, જ્ઞાન, ચારિત્ર અને તપ જપના પણ ખપ કરવાના છે. જ્ઞાનની આરાધનામાં સમ્યજ્ઞા નની આરાધના કરવાની હેાય છે. દનની આરાધનામાં શંકા કાંક્ષાદિ અતિચારાને ટાળીને નિઃશ'ભાવે આરાધના કરવી,