________________
હયાખ્યાન વીશકું
જીરા ! સઘર્ચાયા-રવાજ્ઞાપાત્ર રરમ્ |
आज्ञाराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥ હે વીતરાગ દેવ ! તમારી પૂજા કરતાં પણ તમારી આજ્ઞાનું પાલન એ શ્રેષ્ઠ છે કારણકે આજ્ઞાની આરાધના અને આજ્ઞાનું પાલન એ મુક્તિપદ અપાવે છે જયારે આજ્ઞાની વિરાધના અને આજ્ઞાનું ઉલંધન એ ભવભ્રમણ કરાવે છે.
પરિમિત જળથી નાનાદિ કરી વતસ્ત્રો પરિધાન કરી આઠપડે સુખકષ બાંધી કેસર-ચંદન અને સુવાસિક પુર્ષિથી અહર્નિશ પ્રભુની પૂજા કરવી.
ધૂપ, દીપ અને ચામર ઢળી અષ્ટપ્રકારી પૂજા કરવી, દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવપૂજા કરતાં ડાબે પગ ઉંચો કરી સ્વસ્તિક આદિની રચના કરી અક્ષર પદેના સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક અર્થ સમજીને ભાવ-ઉલાસપૂર્વક ચૈત્યવંદન કરવું. વચ્ચે ભાવવાહી સ્તવન મંદ મધુર સ્વરે લલકાર્યું. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શિરસાવંઘ કરવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ભલેચૂકે પણ દેવદ્રવ્યની એકપઈ સીધી રીતે કે આડકતરી રીતે આપણા ઉપભોગમાં ન આવે તેને ખ્યાલ રાખવો જિનમંદિરની ૮૪ આશાતનાએ ટાળવી. ઓછામાં ઓછી વર્ષમાં એકાદ તીર્થયાત્રા કરવી જેથી ત્યાંની પવિત્ર રજથી આત્મા પાવન બને છે. ભાવલાસ જાગે છે અને સમકિત નિર્મળ બને છે.
શક્તિ મુજબ છરી પાળતા સંઘ કાઢી સુપાત્રમાં ધનને સભ્યય કર, સંઘપૂજાદિ ધર્મકૃત્યો કરી જીવનને ઉજમાળ બનાવવું. શ્રી અરિહંતદેવનું અને શ્રી સિદ્ધ ભગવંતનું મરણ