________________
38
ધર્મ તત્વ પ્રમાણ
www
ત્યારે ગજરાજના રૂપમાં રહેલા દેવે કહ્યું રાજન્ ! માનવ અને દેવમાં આજ માટી ભેદ છે.
માનવા ત્યાગ કરી શકે છે, વિરતિધમ સ્વીકારી શકે છે ત્યારે દેવા ત્યાગ કે વિકૃતિ કરી શકતા નથી, માટે કે પુણ્યાય! મારામાં અને તારામાં આસમાન પાતાળ જેટલુ અંતર છે, ધન્ય છે તને. હવે તું પ્રભાતે ઉઠીને જિનપૂજા કર્યાં પછી તું આ ફળતુ' લક્ષણુ કરજે એટલે તારા રાગ દૂર થશે અને એના રસ શરીર ચાપડજે જેથી તારૂ' પાંગળાપણુ` દૂર થઈ જશે.
અને તારા અંગેાપાંગ સારા થઈ જશે.
આા પ્રમાણે ટ્ઠીને હાથીના રૂપમાં આાવેલ દેવ તત્ક્ષણ અર્દશ્ય થઈ ગયા, પુણ્યાય રાજા વિચારે છે કે મૃત્યુ પછી પશુ આ હાથી મારા ઉપર કેટલા ઉપકાર કરે છે. જીવતા ડાય તે મારા ઉપર કેટલા ઉપકાર કરે !
સ્મારકની તૈયારી
પુણ્યાય રાજાએ હાથીની કાયમી સ્મૃતિ માટે ત્યાં એક ભવ્ય જિનમ'દિર ઉભુ કરવાના નિર્ણય કર્યો. આ રીતે શુભ અધ્યવસાય અને વિચારણામાં સમગ્ર રાત્રિ પસાર કરી. પ્રભાતના સમયે જિનપૂજાદિ કૃત્ય કરી દેવે આપેલા દિવ્ય ફળનુ ભક્ષુ કર્યુ. એટલે તરત જ સૂર્યના ઉદયથી ક્રમળે! જેમ વિકસ્વર થાય તેમ તેના અગાપાંગ ખીલી ઉઠયા, રાજા રાગ રહિત બન્યા અને કાયા અતિક્રમનિય અને દર્શનીય મની.
પુણ્યાય નૃપતિનાં દર્શન કરી પ્રજાજના ખૂશ-ખૂશાલ