________________
495
ww.my
વ્યાખ્યાન વીસમું પ
wwwwwwww
પૂર્વભવમાં જેમણે ઘેર પાપકમાં કર્યાં હતાં અને મા ભવમાં જેમણે હિં‘સાદિ અનેક કૃત્ય આચર્યાં હતાં, તેવા આત્માઓ પણ જ્યારે ધમ પામે છે અને આરાધનામાં તલ્લીન મને છે ત્યારે કલ્યાણ કરી જાય છે, સદ્ગતિગામી અને છે અને મુક્તિ પામે છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવ થિત ધર્મની આરાધના કરનાશ આત્મા સ્વગ અને માક્ષના રૂડાં ફળ પામે છે, એમ જાણીને ભવ્ય આત્માએએ આરા ધનામાં અનિશ તત્પર રહેવુ જોઇએ, એજ પરમાત્માના ઉપ દેશ છે અને સદ્ગુરુએ પણ આપણને એ જ પ્રેરણા આપે છે.
||
:
અત્યાર સુધીના વર્ણન દ્વારા ધમ કાને ફળે છે તે વસ્તુ સમજાવી. હવે આાધના કરનાર આારાધક આત્માને ધમ કયારે ફળે ? એ વસ્તુ હવે આપણે સમજાવીશું'.
ધમ કાને ફળે ?
આરાધક આત્મા માટે પ્રથમ મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને ક્રાયશુદ્ધિની અત્યંત આવશ્યકતા છે. મનશુદ્ધિ યાને મનમાં શુદ્ધ અને પવિત્ર વિચારા રાખવા, દુર્ધ્યાનથી દૂર રહેવુ,