________________
ઘમ તવ પ્રકથ. તિની અંતિમ વિધિ અગ્નિસંસ્કાર કરી પુણ્યઢિય નૃપતિને પુત્ર પુણ્યસાર યુવરાજને ધામધૂમપૂર્વક રાજગાદીએ બેસાડી તેને ધર્મકાર્યો અને પ્રતિદિન જિનપૂજા આદિ કરવાની પણ કરી,
બીજા દેવની સાથે તે પણ તઋણ અદશ્ય થયા, આ કથાને સાર એ છે કે એક જ મુનિની ભક્તિ કરનાર ત્રણ મિત્રો જુદા જુદા ભાવથી જુદું જુદું ફળ પામે છે, ભક્તિ કરનાર વ્યક્તિનું ફળ પામે છે, હીસી કરનાર હાંસીનું ફળ પામે છે.
માટે દેવ ગુરૂ અને ધમની ભક્તિ કરતા જરાપણ વિરાધના ન થાય, હાંસી મશ્કરી ન થાય અને શ્રદ્ધામાં ખામી ન આવે એ રીતે નિઃશંકપણે શુદ્ધ ભાવથી ભક્તિ કરતા રહીએ, ઉલાસ અને ઉત્પાહપૂર્વક આપણે જે ભક્તિ ને આરાધના કરતા રહીએ તે આપણે પણ તે પ્રમાણે ઉત્તમ ફળ પામી શકીએ અને મુક્તિ મેળવી શાશ્વત સુખના ભોક્તા બની શકીએ