________________
ro
પંચ તત્વ પ્રાણ
મધ્યાનમાં મન પ્રવર્તાવવુ', ખીજાના ભતાની ભાવના ભાવવી, કોઇનું'ય પણ ખુરુ' ન ઈચ્છવુ', કઈનુ' ખુરુ' તા નહિ જ કરુ'! એવા દૃઢ નિણ્ય આપણા દિલમાં હવા જોઇએ કારણ કે પ્રત્યેક આત્મા કર્માધીન છે. દરેકને પેતપેાતાના ક્રમ અનુ સાર ફળ મળે છે. કોઇકેઈતુ' બુરુ કરી શકતુ નથી, માટે જ અનુભવીએએ કહ્યું છે કે—
सुखस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाऽभिमानः स्वकर्मसूत्रप्रथितो हि लोकाः ||
सवा पुचकयाणं कम्माणं पावए फळविवाग' । अवराहेसु गुणेसु य निमित्तमेत्त' परो होई ॥
આત્માને પેાતાના કરેલા કર્માં જ સુખ-દુઃખ આપે છે. અમુકે મને ખેદાનમેદાન કરી નાંખ્યા, અમુકે મારૂ ખુરુ' કર્યું", અમુકે મને હેરાનપરેશાન કરી નાંખ્યા, દુઃખી દુઃખી કરી નાંખ્યા એમ માનવુ એ નરી અજ્ઞાનતા છે. આ મેં કર્યું, મારા વડેજ બધુ છે, આ પ્રમાણે માનવુ' એ કેવળ મિથ્યાભિમાન છે કારણ સૌનુ' ભલુ' ખુરુ' યા સ્રારુ' નરસુ* એ પેાતાતાના ક્રમના અનુસારે જ થાય છે, એમાં બીજા તે નિમિત્ત માત્ર છે. સિદ્ધરાજે કુમારપાળને મારી નાંખવા શુ' ઓછા પ્રયત્ના કર્યાં હતા? છતાં કુમારપાળનું પુણ્ય તેજ હતુ. તે તેના કોઈ વાળ વાંકો ન કરી શકયુ. જ્યારે આપણું' ધાયું" કશું થતુ. નથી, સામાના ભાગ્ય જો તેજ છે તે કાઇની તાકાત નથી કે ફાઇ એનુ' ખુરુ' કરી શકે ! જ્યારે આપણે કાઇનુ ભુરુ' કરી શકતા નથી પછી બીજાનુ' પુરુ કરવાની ભાવના રાખવી અને બીજાનુ