________________
૩૩૦
ધમ તત્વ પ્રકાશ
ઢય નૃપે ફુલેાથી શે(ભતા એક ભવ્ય મંડપ ઉસે! કર્યો અને હાથીને 'તિમ નિર્યામણા શરૂ કરાવી. 'દીજના ઉત્તમ લેાકા ઉચ્ચારવા લગ્યા, પૂર્વ મહર્ષિ ની ઉત્તમ કથાએ સ`ભળાવવા લાગ્યા. ધર્મની સુંદર વાત કરવા લાગ્યા અને પચપરમેષ્ઠિનુ સ્મરણુ કરવા લાગ્યા. હાથી આરાધનામાં અત્યંત મશગુલ અન્યા, વેદ નાને કયાંય ભૂલી ગયા અને નિજને ધન્ય માનવા લાગ્યા. હાથીનું મૃત્યુ
મધ્ય રાત્રિના સમયે સૌ કાઇ નિદ્રાધીન અન્યા હતા, પણ પુણ્યાય નૃપતિ તે જાગતા જ હતા,તે વખતે હાથીએ અંગ મšયુ અને આખા મીંચાવા લાગી જેથી પુણ્યાય રાજાએ નવકાર મંત્ર સ`ભળાવ્યા. નકાર મ`ત્રનાં ધ્યાનમાં શુભ ભાવમાં સમાધિપૂર્વક હાથી તે વખતે મૃત્યુ પામે છે અને ત્યાંથી દેવલાકમાં ઉત્પન્ન થાય છે. હાથીના મૃત્યુથી પુણ્યાય નૃપતિને ભારે દુઃખ થાય છે. શાકાકુલ બને છે અને અશ્રુ સારે છે. પ્રભાત સમયે ચંદન, કપૂ, કેંસર, કસ્તુરી અને અગર-તગર આદિ સુગધી દ્રબ્યાથી જેમ પેાતાના પ્રિય સ્નેહીના અગ્નિ સસ્કાર કરે, તેમ હાથીના રાજા પાતે અગ્નિસ સ્કાર કરે છે.
અતિમ વિધિ પતાવી ત્યાંથી મહામુશીખતે રાજા રાજમહેલમાં પાછા ફરે છે, શત્રિના સમયે હાથીના ધ્યાનમાં અગાસીમાં પુણ્યાય રાજા સૂતા છે, હાથીના વિરહમાં તેની નિદ્રા ઉડી ગઇ. તે અત્યત શેક કરતા ખેલવા લાગ્યા કે—આ હાથી વગર રાજ વૈભવ અને સુખસમૃદ્ધિની મારે શી જરુર છે? આત્મા વગરના શરીરની જેમ કાડીની ક્રિ"મત હોતી