________________
વ્યાખ્યાન ઓગણીશમુ
૨૯
વિશેષ પ્રેમભાવથી હાથીની સેવા-શુશ્રુષા કરવા લાગ્યા અને એણે નગરમાં ઢઢેરો પીટાબ્યા કે જે વ્યક્તિ આ હાર્થીને સાજો કરશે, નીરાગી કરશે અને સ્વસ્થ કરશે તેને હું માર્ અડધું રાજ્ય આપીશ, અરે અડધુ તે શુ... હું એને સમગ્ર રાજ્ય આપવા તૈયાર છું, મારે રાજ્યની શી જરૂર છે!
રાજાના હુકમથી ચારે ને ચૌટે અને ગલીએ ગલીએ સમગ્ર નગરમાં ઢંઢેરો પીટાય છે. ઢાઢરા સાંભળીને નગરમાંથી આ વિષયના જાણકાર કુશળ વૈદ્યો આવે છે, એ બધાએ હાથીને રાગરહિત કરવા માટે વિવિધ ઔષધે પચાર કર્યા, પણ કેમેય હાથી સ્વસ્થ ન થયા. કારણ કે એનું મૃત્યુ નજીકમાં જ હતું. હાથીએ અણુસણ આદર્યું.
તે વખતે હાથીએ જમીન ઉપર મક્ષરા લખ્યા કે–મે અન્નજળના ત્યાગ કર્યો છે અને અણુસણુ આર્યુ છે. કારણકે આ રાગથી હુ કાઈ રીતે બચી શકું તેમ નથી.
હાથીએ વિચાર્યું" કે મારૂં મૃત્યુ નગરમાં થાય એ ઠીક નહિ, હાથી નગરમાં મૃત્યુ પામે એ અશુભ છે એવી લેાકેાક્તિ છે એમ જાણી ગજરાજ પાતે જ વેદનાગ્રસ્ત હોવા છતાં ધીમે પગલે નગરની બહાર નિકળી જાય છે. રાજા અને પ્રજા આદિ મહાન પરિવાર તેની પાછળ જાય છે.
અતિમ આરાધના
હાથી એક ઉપવનમાં જઈને ઉભા રહે છે. તે સ્થળે પુણ્યા