________________
૧૦૪
ધમ તત્વ પ્રકાશ
આપણી મુંઝવણ દૂર થાય છે, અને ચાંચળ ચિત પણ વ્યાખ્યાન શ્રવણ કરતાં સ્થિર થઇ જાય છે. એટલે વ્યાખ્યાન શ્રવણુ કરવામાં ઘણા ઘણા લાભા સમાયલા છે, માટે સમય મેળવીને બીજા કાચને ગૌણ કરીને, વ્યાખ્યાન શ્રવણુને મુખ્ય સમજીને તેના લાભ ઉઠાવવા જરૂરી છે, અત્યંત આવશ્યક છે. આપણી અસર આપણા પરિવાર ઉપર પડે છે. ખાળવગ તે જેવુ જુએ તેવું અનુકરણ કરે છે. એટલે પરિવારના હિતની ખાતર પણ આપણે વ્યાખ્યાન શ્રવણાદિ ધર્માંના કાર્ય કરવામાં હંમેશા તત્પર રહેવુ જોઈએ.
જેમ બીજાને ધર્મ પમાડવામાં લાલ સમાયલે છે તેમ બીજાઓને ધમમાં શિથિલ થવામાં નિમિત્ત બનનાર એટલેા જ ગેરલાભ મેળવે છે. આ વાત શાણા અને સમજુ માણુસાએ ખાસ વિચારવા જેવી છે. શ્રી જ્ઞાતાસૂત્ર નામના છઠ્ઠા અગમાં ૧૩માં અધ્યયનની ટીકામાં નિમ્ન શ્લાક રજૂ કરવામાં આન્યા છે.
संपन्नगुणोवि जओ सुसाहु संसग्गी विवज्जओं पापं । पावई गुणपरिहाणी, ददुर जीवोच्च मणियारो ॥ મતલખ-ગુણુસ'પન્ન ગુણવાન આત્મા પણ સુસાધુ મહા રાજના સમાગમથી રહિત થાય તે પ્રાયઃ કરીને ગુણુ રિહાણીને પામે છે. નંદમણિયારના જીવ દરની જેમ.
ધર્મની આરાધના કરનાર આત્મા કેવી ઋદ્ધિ સિદ્ધિને પામે છે, એના ઉપર આરામ શેલાનું વન ચાલી રહ્યું છે. આગમ શાભાની કથા—
આરામ શેશભા માટે તેના પિતાએ આરામ થેલાને