________________
૨૩૪
ધમ તત્વ પ્રકાશ
છે. અમે વિરાધક આત્માને સવરના સ્થાન પણ આશ્રયના સ્થાના બની જાય છે.
આરીસાભુવનમાં જોવુ' એ માશ્રવનુ કારણ હેવા છતાં ભરત મહારાજાને સંવસ્તુ કાણુ ખની જાય છે, અને સવર ભાવમાં ચઢતાં અનિત્ય ભાવનામાં આરાહતા તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે. તેવી જ રીતે વિનયરત્નને રજોહરણુ આદિ સવરના કારણેા પણ શ્રવના કરણા અને છે અને અંતે તેઓ ક્રુતિગામી બને છે, શ્રીઉત્તરાધ્યનસૂત્રમાં કુલવાલક મુનિનું ઉદાહરણ આવે છે. એ કુલવાલક મુનિ ગુરુની આશાતના કરી અવિનીતપણે વિરાધક ભાવને પામી સદ્ગુરુના સમાગમમાં આવવા છતાં આરાધક ભાવને પામી ન શકયા પણ વિાધક બની દુગતિના ધામમાં સીધાવી ગયા તેવી રીતે જાણે-અજાણે જો આપણે આત્મા પણ વિરાધક બની જાય તે આપણને પણ દુર્ગતિના ધામમાં ઘેર દુઃખેા પામવા પડશે, એ વાત ભૂલવા જેવી નથી.
ધર્મની આરાધના આરાધક બની કરવામાં આવે તે જરૂ૨ ધમ ફળશે એમાં સ્હેજે શકાને સ્થાન નથી. દેવ-ગુરુ અને ધમાઁની સેવા-ઉપાસના અને ભક્તિ કરી અન'ત આત્માઓ આ અગાધ સસાર સાગર તરી ગયા અને સિદ્ધિ સૌધમાં સીધાવી ગયા. તેવીજ રીતે વિરાધના કરીને અનંત આત્માએ સ'સાર સમુદ્રમાં ખુચી ગયા, ડૂબી ગયા.
શ્રી સમવાયાંગ સૂત્રમાં ખાર અગનું સ્વરૂપ બતાવ્યા પછી શ્રી સુધર્માવામી ભગવાન ત્યાંજ આગળના સૂત્રમાં