________________
૨૯૬
ધર્મ તત્વ પ્રકાશ “શિવમસ્તુ સર્વ જ્ઞાતિ” અને “સવિ જીવ કરૂં શાસન રસી” આવી ભાવના જેના દીલમાં ઓછી વસ્તી વસી છે એવા જેનો બીજાને ધર્મના માર્ગે ચઢાવે, જૈન બનાવે તે કેટલા જૈન વધે પણ માત્ર પિપટના રામ રામ જેવી આવી આપણી ઉપર છલી ભાવના આપણું કલ્યાણ કરી શકે નહિ, તે માટે સકિય પ્રયત્ન કરે જોઈએ. - આજે પ્લેટ ફેમ ગજવનારા ઘણા છે પણ અવસરે તન, મન અને ધનથી ભેગ આપનારા કેટલા? આજની પરિસ્થિતિ તે એટલી બધી પલટે ખાઈ રહી છે કે ન પૂછો વાત. સમગ્ર વિશ્વ, આખા નગર કે ગામની વાત બાજુએ રહી, અરે મહલ્લાની વાત પણ બાજુએ મૂકે, પિતાના પાડોશીનું ભલુ કરવાની પણ
જ્યાં કુરસદ નથી. કુરસદ છે પાડેલીનું કાસળ કાઢવાની. અરે એટલા દૂર પણ જવાની જરૂર નથી. પિતાના ઉપકારી માત-પિતા પ્રત્યે, પોતાના વડીલે, બંધુએ વજન અને નેહીઓ પ્રત્યે પણ કેવી જાતનું વર્તન દાખવીએ છીએ. જે એનું વર્ણન કરવામાં આવે તે હૈયું કંપી ઉઠે. પછી વિચાર કરીએ છીએ કે નવકાર કેમ ફળ નથી, સિદ્ધચક્રજી કેમ ફળતા નથી! સારુ છે ફળતા નથી નહિતર આપણું હૃદય તપાસે તે તે આપણા બારજ વગાડી દે.
આ તે આપણા દેવ વીતરાગ છે. પૂજક પ્રત્યે પ્રેમ નહિ અને નિદક પ્રત્યે દ્વેષ નહિ. બાકી જે કોઈ બીજા દેવ આ સ્થળે હોય તે સાફ જ સંભળાવી દે કે કયા મેઢે અહીં તમે આવ્યા છે? શું જોઈને માંગી રહ્યા છે, જરા તમારું હૈયું તે