________________
વ્યાખ્યાન ઓગણીશમ્'
કરક
વામને મુનિના શરીરની ઘણા કરી હતી અને ગેાત્રમા કર્યાં હતા તેથી તે નીચ કુળમાં દાસીને પુત્ર થાય છે અને તે પાંગળા અને છે, પણ સાધુસેવાના પ્રભાવે તે જ શમના આત્મા ઢાથી મને છે અને સપૂર્ણ રીતે પુછ્યાય ાજાને મદદ કરે છે. હાથીના સંગ્નગ`થી પુણ્યાય અને પુણ્યાયના સ'સર્ગ'થી હાથી....એમ પરસ્પરની મહૃદથી અન્ને જણા પાતપેાતાનુ` કલ્યાણ કરી શકે છે,
આ પ્રમાણે જ્ઞાની ગુરુ ભગવતે પુણ્યાય રાજાને ટૂંકમાં વન રહી સભળાવ્યાં પછી ગુરુદેવે પુણ્યાય શાને તેના પૂર્વભવનુ વિસ્તૃત વર્ણન કહી સાઁભળાવ્યું. પુણ્યાય રાજાના પૂવ મા
માલવ દેશના ભૂષણ સમી ઉજ્જયિની નામની નગરી હતી ત્યાં સુખાહું રાજાનુ' શાસન ચાલતુ હતુ. તેના કિન્નર નામના એક છત્રધર હતા. તેની હિરણી નામની પત્ની હતી, તેણીએ એકદા સ્વપ્નામાં મેરુશિખર પર ચંદ્રમાના અભિષેક કરતી મહાલક્ષ્મીને જોઈ. જેથી તેણીને અત્ય'ત ખુશી થઈ, અને તેણીએ પેાતાના પતિદેવને વાત કરી, તેનેા પતિ કિન્નર છત્રધર આ સ્વપ્નને શ્રવણ કરી અત્યંત ખૂશ થયે અને તેણે પેાતાની પત્નીને કહ્યું પ્રિયે! આ સ્વપ્નના પ્રભાવે તને એક ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે.
પેાતાના પતિદેવનાં મુખકમળથી સ્વપ્નનુ' ફળ શ્રવણુ કરતાં હરિણીને ઘણી ખૂશી થઈ. જયારથી હિરણીને ગર્ભ રહ્યો ત્યારથી