________________
વ્યાખ્યાન એગણીશકું
કર૫ મહીના પૂર્ણ થયા બાદ એક પુત્રરત્નને જન્મ આપ્યો. વMાનુસાર તેનું નામ શ્રીડર રાખવામાં આવ્યું.
બીજના ચંદ્રમાની જેમ શ્રીદત્ત ધીરે ધીરે માટે થાય છે. અને યૌવનમાં પગલાં માંડે છે, શ્રીદત્તના શરીરમાં ઉત્તમ લક્ષણે હતા-જાણકારોએ કહ્યું કે આવા ઉત્તમ લક્ષણવાળે પુરુષ રાજગાદી પામે છે. આ વાત કર્ણોપકર્ણ ત્યાંના રાજાએ સાંભળી અને એ રાજાને થયું કે આ શ્રીદત્ત કંઈ મારું રાજ્ય ન લઈ લે તેથી તે રાજાએ આ શ્રીદત્તને મારી નાખવા માટે સુભટને હૂકમ કર્યો કે તમે યેનકેન શ્રીદત્તને મારી નાંખો.
ચીઠ્ઠીના ચાકર સુભાટે શ્રીદત્તને મારી નાંખવા માટે યુક્તિ પ્રયુક્તિ શોધી રહ્યાં હતાં. ત્યાં તે શ્રીદત્ત પણ સાંળવ્યું કે, અહીને રાજા મને મારી નાંખવા મથે છે. આ સાંભળતાં જ શ્રીહત ગુપ્ત રીતે દવા વગર ત્યાંથી ભાગી છૂટ્યા. જેના પુણ્ય તે જ છે અને વાળ વાંકે કેણ કરી શકે ?
ત્યાંથી શ્રીદત્ત એક ભયાનક અટવીમાં પહોંચી ગયો, તે ઘણે શ્રમિત થયે હતું, તેને ભૂખ અને પ્યાસ પણ લાગી હતી, તેટલામાં તેણે ફળફૂલથી લચી રહેલું એક વૃક્ષ નિહાળ્યું.
શ્રીદત્ત આ વૃક્ષનું નામ નહોતે જાણતો. તેને ફળના નામથી પણ અજ્ઞાત હતું, પણ ફળ રૂડા-રૂપાળા અને ખાવામાં મીઠા હતા જેથી ભૂખના દુઃખને દૂર કરવા તેણે તે ફળ ખાધાં અને એક વસ્ત્ર ઓઢી તે જ વૃક્ષની નીચે તે સૂઈ ગયો. પણ થોડી જ વારમાં તેનાં અંગોપાંગ સંકેચાઈ ગયા અને તે પાંગળા બની ગયે, કારણ કે એ વૃક્ષનું નામ સુચ વણ