________________
૧૪
ધર્મ તત્વ પ્રકાશ
તે ક્રાંતિ કીર્તિ અને સુખ સ“પત્તિ વિગેરેથી વધવ લાગ્યા, અને બન્ને પતિપત્તિ વિશેષ કરીને દેવપૂજા, ગુરૂસેવા અને ધર્મની આરાધનામાં વધુ ઘુમવત ખન્યા અને આનંદપ્રમા દમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા.
જ્યારે ગભ ત્રણ મહીનાના થયા ત્યારે તેણીને રત્નાકર એટલે સમુદ્રનુ પાન કરવાના દાવે ઉત્પન્ન થયે।. મા દાહન પૂર્ણ કરવા કિન્નરે અનેકવિધ પ્રયત્ના કર્યો પણ તેણીના રાહદ પૂર્ણ ન થયા. દોઢેક પૂર્ણ ન થવાના કારણે તેણીનુ શરીર કુશ થવા માંડયુ. અને મુખ મ્લાન બની ગયુ`. કિન્નર પણ અત્યંત ચિ ંતાતુર અન્ય, શુ કરવુ' અને શુ' ન કરવુ તેની તેને કંઈ સૂજ ન પડી, મંત્ર, તંત્ર અને ચત્રના જાણુકાર પુરુષને અમત્ર્યા, વિચક્ષણ પુરુષની સલાહ લીધી અને આ માટે પુષ્કળ ધનય કર્યો. પણ કાઈ જ ઉપાય ન સૂઝયા,
કિન્નરને એકદા એક ઇંદ્રજાળીયાના લેટ થયા, ઇન્દ્ર જાળીયાને તેણે બધી વાતથી વાકેફ કર્યાં. ઇંદ્રજાળીયાએ કિન્નરને કહ્યું. હું છત્રધર ! તારી પત્નીને ઉત્તમ સ્વપ્નું આવ્યુ છે જેથી તને ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે. એને રત્નાકર પાન કરવાના દાદ હું હમણાં જ પૂર્ણ કરૂ છુ. તમે જરાય ચિંતા ન કરતા. આ પ્રમાણે કહીને તે ઈંદ્રજાળીયાએ પેાતાની શક્તિ દ્વાશ તેના ઘરની નજીક જ સમુદ્ર અનાબ્યા, જેથી હરિણી અતિ પ્રમુદિત બની અને તેણીએ તરત જ એક શ્વાસમાં સમુદ્રના તમામ જળનુ પાન કર્યું, એનાં રોમાંચ ખડા થઈ ગયા. અને આન ંદના કાઇ અવિધ ન રહ્યો. તેણીએ નવ