________________
વ્યાખ્યાન અઢામું
ડીગ્રીએ હાંસલ કર્યા પછી જિનમંદિરે જતા તથા ઉપાશ્રય ગુરુમહારાજની પાસે જતા અચકાય છે કારણ કે તેમને જિનમદિરે શું બોલવું, ગુરુ મહારાજની પાસે કઈ વિધિ કરવી એની જાણકારીના અભાવે તેઓ આવતા અચકાય છે, એજ મહેરબાને એ જે નાની વયમાં ગુરુવંદન વિધિ, ચિત્યવંદન વિધિ અને સામાયિક આદિ વિધિ કંઠસ્થ કરી હતી તે આવતા અચકાત નહિ. આથી સમજી શકાય છે કે પિટીયાજ્ઞાન પણ કેટલું ઉપયોગી છે.
બાળવયમાં સમજણ ઓછી હોય છે, તેઓ કંઠસ્થ ઝટ કરી શકે છે અને કંઠસ્થ કર્યા પછી મોટા થતાં તેઓ જરૂર તેના રહસ્ય જાણવા પ્રયત્ન કરશે, બાળકોને રસ પડે અને સારા સંસ્કારો પડે માટે રસદાર અને અસરકારક કથાઓ હળવી શલિમા તેમની સમક્ષ રજૂ કરવી જોઈએ, કથાના બહાને ઝુંડના ઝુંડ બાળક વગર પ્રેરણાએ આકર્ષાશે, આ એક ખાસ અનુક્રવની વાત છે.
વિદ્યાર્થીઓના વધુ વિકાસ અને ઉત્તેજનાથે પરીક્ષાઓ જાવી જોઈએ અને સારા જેવા પારિતોષિક વિતીર્ણ કરવા જોઈએ. શાસ્ત્ર શિલિ મુજબ લખાયેલી નાની નાની કથાઓ રસદારશલિમાં જે લખાયેલી હોય અને જેના દ્વારા ઉત્તમ સંસ્કારો પડે તેવી ધમકથાઓ સારા શ્રદ્ધાળુ લેખક દ્વારા બાળભોગ્ય ભાષામાં લખાવીને સુંદર ગેટઅપ અને વિવિધ ચિત્રોથી ભરપુર પુસ્તક બહાર પાડવા જોઈએ. તેમજ ધાર્મિક શિક્ષકો પ્રત્યે સૌ બહુમાન અને સન્માન દષ્ટિ રાખી એમને પણ યોગ્ય ટ્રેનીંગ ચાપી તૈયાર કરવાની જરૂર છે. સારા શિક્ષકે ત્યારે જ તૈયાર