________________
બાપ્પાન ગણેશ સેનાને સૂરજ ઉડ્યો. સંસારસાગરથી તારવા સાચે જ આપ એક મહાન જહાજ છે. મારા ભાગ્યના ઉદયે જ મને આપના દર્શન થયા છે. તવ અને સત્વના મમને હું સમજી ગયો. હવે આપ મારા ઉપર કૃપા કરી મારો ઉદ્ધાર કરો, અને મને ભવ જલધિથી પાર કરે. સાચે જ આ સંસાર અસાર છે. સૌ સ્વાર્થના સગા છે. ધર્મ એ જ જગતમાં સાર છે અને જીવનને આધાર છે માટે હે ગુરુદેવ! મને ચારિત્ર દીક્ષા આપી મારો ઉદ્ધાર કરો.
આ પ્રમાણે કહી તરત જ મહારાજાએ શ્રી આનંદચંદ્રસૂ રીશ્વરજી મહારાજના બંને પગ પકડી લીધા. બીજા પણ અનેક લેક કલેકને સાચે મમભાવ જાણીને નિજને ધન્ય માનવા લાગ્યા. તપન રાજાની દીક્ષા
મહારાજાએ પિતાના મુખ્ય મંત્રી તથા અન્ય સર્વ પરિવારને સાફ સાફ જણાવી દીધું કે હું તે હવે દીક્ષા અંગીકાર કરી મારા આત્માનું કલ્યાણ કરીશ, આ હાથી મહાજ્ઞાની છે. ગજેન્દ્ર પિતાની સૂંઢમાં મંગળકળશ લઈ જે પુરુષના ઉપર અભિષેક કરે તેને તમે રાજગાદીએ બેસાડજો એમ સૂચન કરી તરત જ મહારાજા તપને ભારે ધામધૂમથી વંદનીય વિભૂતિ શ્રી આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને જીવનને ધન્ય બનાવ્યું.
રાજા જેવા રાજાએ જ્યારે ત્યાગને પંથ અને સંયમને