________________
6.
થમ તત્વ પ્રકાશ આશ્ચર્યમુગ્ધ બની પરસ્પર વાત કરવા લાગ્યા કે, આ હાથી મહાજ્ઞાની લાગે છે અને આ પુરુષરત્નના ગે રાજ્યની વૃદ્ધિ કરવા ઈચ્છે છે. એટલે મંત્રીઓના મનનું સમાધાન થયું અને ભારે આડંબરથી પ્રવેશે ત્સવ કરાવે. ભલે આપણે એના કુળ. અને શીલથી અજ્ઞાત હાઈએ પણ આ પુરુષ મહાન ભાગ્યશાળી લાગે છે. એવા આ પુરુષરત્નને ભવ્ય ભભકાથી રાજ્યાભિષેક કરવામાં આવે અને એનું પુણ્યાઢય એવું શુભ નામ રાખવામાં આવ્યું. રંગમાં ભંગ
આ અવસરે રંગમાં ભંગ પડે તે એક પ્રસંગ ઉભે થયે. જેનું અધું રાજય આપવામાં આવ્યું હતું તે ધનાવહ શેઠ આ હસ્તિત્વને લઈને અત્રે આવ્યું હતું. તે શેઠ મહાન ગર્વિષ્ઠ હતું એટલે તેણે આવા પાંગળાને રાજા તરીકે માનવાને ઈન્કાર કર્યો. એણે અનેકને પિતાના પક્ષમાં લીધા આથી સૈન્યમાં ફૂટફાટ પડી. અડધું સૈન્ય અને માંડલિક રાજાઓ આ ધનાવહ શેઠની પાછળ ચાલી નીકળ્યા. હાથીએ મહાવતે, અશ્વો અને ઘોડેસવારે અને મૂખ્ય સેનાધિપતિ પણ તેની પાછળ ચાલવા લાગ્યા. “જીકે તમેં લડુ ઉસ્કે તડમેં હમ” એ ઉક્તિ ચરિતાર્થ થઈ. જગતમાં બળવાન પુરુષે જ વિજ. યને વરે છે, એમ વિચારી અનેક નેકર ચાકર પણ ધનાવહ શેઠના પક્ષમાં જ ભળ્યા.
આ પ્રમાણે વિપુલ સૈન્ય અને મહાન પરિવાર નગર બહાર નિકળી ગયા એટલે નાગરિકે પણ શેઠને જ અનુસર્યા તે વખતે મહાવતે મહાજ્ઞાની હાથીને પણ શેઠની પાછળ અનુસ