________________
વ્યાખ્યાન ઓગણીશમુ'
www
ભગવાન જેવા ભગવાન એક ક્ષણના અને એક સમયના પણ પ્રમાદ ન કરવાની હાકલ કરે છે, ત્યારે આપણા જેવાનુ' શું...?
ચાર-આઠ આના ખાવાઈ જાય, વ્યાપારમાં ખોટ પડે, વસ્ત્ર અચાનક ફાટી જાય યા ઘીની વાઢી ઢળી જાય તે। આપને પારાવાર પશ્ચાત્તાપ અને દુઃખ થાય છે, પણ એક-એક ક્ષણુ મહાકિંમતી પસાર થઈ રહી છે તેના આપણને ખેદ થતા નથી માટે પામર એવા આપણી શી દશા! એક કવિ કહે છે કે
આ ચાર દિન કુડકપટના, કાલે સવાર વહી જશે, સુખ સ ́પત્તિ ને સાાખી, હાતી નહેતી થઈ જશે; માજી રચેલી તરંગની, મનમાં અધૂરી રહી જશે, યમદૂત ગળચી પકડીને, નિશ્ચય નરકમાં લઈ જશે.
માટે હું મહાનુભાવા ! ધર્મની સુંદર આશધના કરી, તપ જપના ખપ કરા, લસપથી દૂર રહી જ્ઞાન ધ્યાનમાં– સેવા-શુશ્રષામાં, ત્યાગમાં અને આત્મસાધનામાં અહર્નિશ રચ્યાપચ્યા રહી જીવનને ઉજ્જવળ અને આદર્શ બનાવે. શ્રી તીર્થંકર દેવા તે જ ભવમાં માક્ષે જવાના હેાય છે, એમ જ્ઞાનથી જાણવા છતાં પણ તપ-ત્યાગમાં અને સ’યમની સાધનામાં લયલીન બને છે. એક સમયના પશુ પ્રમાદ કરતા નથી. એ જ વાત નિમ્ન ગાથામાં જ્ઞાનીએ રજૂ કરી આપણને પ્રમાદ ન કરવાની પ્રેરણા કરે છે. આ રહી તે ગાથા
तित्थयरों चउनाणी सुरमहिओ सिझिअव्व धुवं मि । अणिगूहिअ बल विरिओ सव्वथामेसु उज्जुमई ॥