________________
બ્યાખ્યાન ઓગણીશમુ
૩૩
હાજા ગગડી ગયા અને વિચારવા લાગ્યા કે ખાપરે મરી ગયા. આપણું આવી બન્યુ એટલે “ડતી હરહર કરતી” એ ઉક્તિ અનુસાર સૌ ટપાટપ પુણ્યાઢય નૃપતિના શણે આવ્યા. સૌએ પુણ્યાય નૃપત્તિને નમસ્કાર કર્યો અને એકી અવાજે સૌ ખેલી ઉઠયા, હું નાથ! આપ અમારા સ્વામી છે! અને અમે આપના દાસ છીએ. ભૂમિ ઉપર આળાટતા ધનાવ શેઠ પણુ પુણ્યાય રાજાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, સ્વામિન્! મારા પર કૃપા કરા, મારા ગુના માફ કરીશ. આજથી આપ અમારા નાથ છે, સ્વામી છે અને અમે તમારા દાસ છીએ, સેવક છીએ. નગર પ્રવેશ
આ પ્રમાણે પુણ્યબળે પુણ્યાય રાજાએ દૈવી વાની સહાયતાથી સમગ્ર શત્રુઓ પર વિજય મેળવી વિજયયાત્રા કરી. પુણ્યાય નૃપતિએ પુરમાં પ્રવેશ કર્યાં ચારેદિશામાં-આકાશમાં અવિરત-સતત પુણ્યાય રાજાની આજ્ઞાનું. જો કેાઈ ઉલ્લ્લઘન કરે યા માનવા તૈયાર ન થાય તેના નાશ. ચારે દિશામાં ઉંચે આકાશમાં અવિરત-સતત વભમ્યા કરે છે. તેમ જ આકાશવાણી પૂવ ક ત્રણલાકને કપાવતુ' દૂર-સુદૂર અનેક દેશેામાં પણ સતત આ વજા ભમ્યા કરે છે “સર્વત્ર સર્વ દેશેામાં પુણ્યાય નૃપતિની આજ્ઞા વર્તાવે.” આ પ્રમાણે જાણે ઉદ્ઘાષણા ન કરતું હોય તેમ અગ્નિજ્વાળા પ્રગટ કરતું વ દેશદેશના સીમાડાઓમાં ભમી રહ્યું છે.
વાના મળે સમગ્ર દેશના રાજવીએ પુણ્યાય નૃપતિની આજ્ઞા માનવા લાગ્યા. આ રીતે અનેક દેશે પર પેતાન