________________
૧૨
ધર્મ તત્વ પ્રકાશ
अस्थि अनंता जीवा जेहिं न पत्तो तसाईपरिणामी | उववज्जति चयति य, पुणोवि तत्थेव तत्थेव ||
આ વિશ્વમાં અસ’વ્યવહાર રાશિમાં યાને સૂક્ષ્મ નિંગાદમાં અનતા જીવા એવા છે કે—જેમણે કયારે પશુ ત્રાદિ પરિ ણામ યાને એકેન્દ્રિયમાંથી એઇન્દ્રિય આદિ જાતિને ન પામ્યા હાય ! મતલબ સૂક્ષ્મ એકેન્દ્રિય નિગેાદના થાળામાંથી કદી બહાર નીકળ્યા નથી.
જ્યારે એક આત્મા સિદ્ધ થાય છે, મુક્ત થાય છે યાને માક્ષે સીધાવે છે, ત્યારે એ અવ્યવહાર રાશિથી નિગઢના થાળામાંથી એક આત્મા બ્હાર નીકળે છે.
નારકીના જીવા નકમાં ઘાર વેદના અને તીવ્ર યાતના બેગવી રહ્યા છે. એનાં કરતાં પણ અનંતગણું દુઃખ નિગેાદમાં હોય છે. અનંતા જીવા એક જ શરીરમાં નિવાસ કરે છે. સાથે આહાર અને સાથે જ શ્વાસેાશ્વાસ લે છે. એટલે એ જીવાને મહાન દુ:ખ હાય છે. આવી ઘાર દુઃખની અવસ્થામાં સૂક્ષ્મ નિગામાં આત્મા અનત પુછ્યલ પરાવા સુધી ભમ્યા. ત્યાંથી સિદ્ધના નિમિત્ત કામનિર્જરા દ્વારા ભવિતવ્યતાના ચેગે આત્મા ક્રમના ભારથી કઈક હલકા થયા ત્યારે તે અવ્યવહાર રાશિમાંથી ભય કર દુઃખા લાગવી વ્યવહાર રાશિમાં આવે છે.
અહી'થી પણ મકામનિર્જરા દ્વારા ધીરે ધીરે એ પ્રગતિ સાધત અને વિકાસ કરતા એકન્દ્રિય, તેઇન્દ્રય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. તેમાં ય તેને દેવ