________________
વ્યાખ્યાન ઓગણીશમું
ઉપર રવા ખૂબ પ્રેરણા કરી છતાં હાથી તે જરાય ડગે નહિ અને એક પગલું પણ આગળ ભર્યું નહિ, ત્યારે મહાવત સમજી ગયા કે આ હાથી મહાજ્ઞાની છે. માટે મારે પણ તેને જ અનુસરવું જોઈએ. પુણ્યાઢય રાજા માટે ફક્ત એક રાજમહેલ જ હતે, સૌ કેઈએ જૂઠ વાળી, લગભગ નગરને મોટે ભાગ ધનાવહ શ્રેષ્ઠિની પાછળ રહ્યો. પણ ભાગ્ય કંઈ પરવારી ગયા નહતા. પુણ્યના ઉદયથી તે રાજગાદી પ્રાપ્ત થઈ છે એ જ પુણ્યના પ્રભાવે બધું સારું થશે એમ વિચારી થોડા ઘણા બળવાન પુરૂષે બાકી રહ્યા હતા તેમની સાથે પુણ્યાઢય રાજ પણ ધનાવહ શ્રેષ્ટિ સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે.
હાથીના મહાવતે પણ પુણ્યાઢય રાજાને વિનંતી કરી કે, સ્વામિન્ ! આપ આ હાથી ઉપર આરૂઢ થઈ જાઓ. આ હાથી આપને રણસંગ્રામમાં અવશ્ય વિજય અપાવરો. આપ જરોપણ ગભરાશે નહિ, કંટાળશો નહિ, પુણ્યાય રાજાએ પણ મહાવતની વિનંતી સ્વીકારી જેથી મહાવતે પુણ્યાઢય રાજાને ઉંચકીને હાથી ઉપર બેસાડયા. અને યુદ્ધ કરવા ચાલ્ટી નીકળ્યા.
શત્રુસૈન્ય પણ સજજ થઈ ગયુ હતું. સમશેરે ઉછળી. રણશીંગા ફૂંકાયા. ધનુષના ટંકાર થવા લાગ્યા. દિશાએ
ધ્વનિથી ગાજી ઉઠી. ધનાવહના વિપુલ સૈન્ય પુણ્યાઢય રાજાના સિન્યને વેર વિખેર કરી નાંખ્યું. કેક હણાયા. રક્તની નીચે વહેવા લાગી.
શેઠે પડકાર કર્યો અને આ પંગુ રાજાને જ હો, મારા, પણ આ હાથીને મારશે નહિ. તેટલામાં તે ગજેન્દ્ર પિતાના પરાક્રમને પર આપવા માંડે. જેમ વલેણું વલવવાવાળી