________________
ઘમ તત્વ પ્રકાશ
રાજા વિચારમાં પડી ગયો. આ લેકનું શું રહસ્ય છે તેની કંઈ ખબર પડતી નથી. જરૂર મારા કોઈ ઈષ્ટદેવે મને ચેતવણી આપવા યા વિશેષ શિક્ષા આપવા આ કાર્ય પ્રારંવ્યું લાગે છે. લોકો સામાન્ય શબ્દાર્થ તે ખબર પડે તે હતા. શત્રુ કેણ? અને કેવી રીતે તેનું પિષણ થાય છે અને મિત્ર કણ અને કેવી રીતે તેનું શોષણ થાય છે. પિતાના હાથે જ પિતાના પગમાં કુહાડે કેણ માર? શું કંઈ મારા હાથે અતુ ચિત તે નથી રહ્યું ને! એમ અનેક વિચાર વમળમાં રાજા અટવાઈ ગયે. રાજાએ એ નિશ્ચય કર્યો કે જયાં સુધી આ શ્લોકનો ભાવાર્થ જાણવામાં ન આવે ત્યાં સુધી મારે રાજ મહેલમાં પ્રવેશ કરે નહિ. કારણ કે મિત્ર અને અમિત્રને જાણ્યા વગર શંકાશીલ દશામાં રાજમહેલમાં પ્રવેશ કરે ઉચિત નથી.
એમ વિચાર કરી રાજાએ બહારના ભાગમાં જ પિતાનું સ્થાન રાખ્યું. મોટા મોટા પંડિત, અનેક ધર્મના ધર્માચાર્યો અને વિદ્વાનને રાજાએ કલેકને અર્થ જાણવા માટે આમં. ત્રણ આપ્યું. સૌએ કલેક વાંચે. પણ કઈ એના રહસ્યને ન પામી શક્યું. પંડિતેને પણ ગર્વ ગળી ગયો. રાજાએ સૌની વચ્ચે જ આવેશમાં આવીને પૂછયું હવે છે કઈ બાકી ? આ શ્લેકને યથાર્થ ભાવાર્થ કથન કરનાર હોય તે આવી જાય અને મારા મનનું સમાધાન કરે. પણ રાજાના મનનું કઈ સમાધાન કરી શકયું નહી.
ત્યારે મુખ્ય મંત્રીએ મહારાજાને જણાવ્યું કે, રાજન!