________________
વ્યાખ્યાન એગણી શકું
અસ્થાને સ્થાને નગરજને હાથીની પૂજા અર્ચા કરે છે, આરતી ઉતારે છે. સૌ મંગળ કરે છે, સ્થાને સ્થાને ઠેર ઠેર તેને સત્કાર કરે છે. એક આશ્ચર્ય
આ પ્રમાણે સવારી ભારે આડેબરપૂર્વક દબદબા ભરી રીતે રાજમહેલની નજીક આવી પહોંચી. તે વખતે હાથી જરા ગમગીન બની ગયેલે જણાયે, એના ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ હતી. રાજા પણ વિચારમાં જ પડી ગયો, હજી મહારાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો ન હતે. પ્રવેશની તૈયારીમાં જ હાથીએ બાજુની દુકાનમાંથી લખવા માટે પિતાની સૂંઢમાં ચેક લીધે અને ચેક લઈને તેણે રાજમહેલના દરવાજાની મીંત ઉપર એક ગ્લૅક આલેખે. આ રહ્યો તે શ્લેક
अविज्ञात्रयी तत्वो, मिथ्या सत्वोल्लसत् भुजः । हा ! मूढ ! शत्रु पोपेण, मित्रप्लेोषेण हृष्यसि ।। આ પ્રમાણે હાથી કલેક લખી રહ્યો હતે ત્યારે નગરની જનતા–રાજા અને પ્રજામાં ભારે આશ્ચર્ય ફેલાયું. સૌને ભારે કુતુહલ થયું અને સૌ ફાટી આંખે એકી નજરે ટગર ટગર દશ્વાજાની ભીંત તરફ જેવા લાગ્યા. રાજાની દષ્ટિ બા કલેક ઉપર પડી, પણ તે લેકને અર્થ સમજી ન શકે, એટલે તેણે મંત્રીઓને પૂછયું. તે પણ આ લોકને અર્થ સમજી ન શક્યા. મહામાત્ય અને પ્રકાંડપંડિતે પણ લેકને ભાવ સમજી ન શક્યા. રાજા અને પ્રજા સૌ ગમગીન બની ગયા.