________________
ધાપાન ઓગણીશમું
હથી ધનાવહ શ્રેષ્ઠિને પોતાનું અધું રાજ્ય આપ્યું અને હાથીને સ્વીકાર્યો. ત્યારબાદ તપન રાજાએ ગજરાજની પૂજા-અર્ચા કરી અને એના ઉપર બેસીને સિન્યની સાથે પિતાના નગરથી યુદ્ધ યાત્રાથે પ્રયાણ કર્યું.
શત્રુઓના સૈન્યને ભસ્મીભૂત કરવા માટે જાણે પ્રચંડ અગ્નિ ન હોય એ બળવાન આ હાથી હતા, ગજરાજ સૈન્યની મોખરે ચાલે છે. માર્ગમાં આવતા ગ્રામ-નગર અને પુરના અધિપતિ–રાજા મહારાજાએ જે આ તપનરાજાને નમતા નહેતા તે યુદ્ધ માટે રણે ચઢયા. એ યુદ્ધમાં આ એકલા બળવાન હાથીએ શત્રુ સૈન્યને વિનાશ કર્યો.
આ હાથીના બળ અને પરાક્રમથી સૈન્ય નાસી છૂટ્યું. કઈ ક્યાં અને કઈ કયાં એમ સૌ ભાગી છૂટયા, કૈક નમી પડયા અને આજ્ઞા શિરોધાર્ય કરી અને અનેક રાજાએ એના તાબામાં આવી ગયા. આ હાથીએ મોટા મોટા નગરના કિલ્લાએને અને લેરીંગ દરવાજા પણ પિતાના દંતશૂળ દ્વારા ભાંગીને ભૂકો કરી નાંખ્યા. નગરમાં સામા આવતા સુભટને પણ દંતશૂળથી મથી નાંખ્યા. આ પ્રમાણે ઠેર ઠેર શત્રુઓનો સંહાર કરતે, શત્રુઓને નમાવતે પિતાના સ્વામીને જય અપાવતે દેશવિદેશમાં વિજયપતાકા ફરકાવી પોતાના નગર તરફ પાછા ફરે છે.
આ ગજરાજના પ્રભાવે અનેક દેશને જીતીને ચારે દિશામાં વિજય વાવટે ફરકાવ્યું અને તપનરાજા-રાજાધિરાજ બની હસ્તિનની સાથે વિપુલ સૈન્યની સાથે અને બહોળા પરિવાર